ગાજવીજ સાથે તોફાની વરસાદ આવે અને વીજળી પડવાની ઘટના બને ત્યારે શું કરવું?
રાજકોટ: હાલ સમગ્ર દેશમાં વરસાદ થઇ રહ્યો છે. વરસાદની મોસમમાં વીજળી પડવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ખેતરોમાં કામ કરતી વ્યક્તિ, ઝાડ નીચે ઊભા રહીને અને મોબાઈલ ફોનના વપરાશ સમયે વીજળી પડવાનું જોખમ સૌથી વધુ હોય છે. વૈજ્ઞાનિકોના મતે મોબાઈલ ફોનથી અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે, જે વીજળીને આકર્ષે છે. ત્યારે આજે જાણીએ કે ગાજવીજ સાથે […]