ભાવનગર રેલવે ડિવિઝને એક વર્ષમાં ટિકિટ ચેકિંગ દરમિયાન રૂપિયા 5.30 કરોડનો દંડ વસુલ્યો
ભાવનગરઃ વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનને ટિકિટ ચેકિંગ ઝુંબેશ દરમિયાન એક વર્ષમાં વગર ટિકિટએ પ્રવાસ કરનારા પાસેથી 5.30 કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો. આ સિવાય રેલવેના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. ભાવનગર રેલવે ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂકે અહેમદે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24માં ટ્રેનોમાં વગર ટિકિટે મુસાફરી કરતા […]