ગિરનાર રોપવેના ટિકિટના દરમાં ઘટાડો કરવા કલેક્ટરને આવેદન અપાયું
જુનાગઢઃ ગરવા ગિરનાર પર જવા માટે રોપ-વે બનાવવામાં આવ્યો ત્યારે નિયત કરેલા ટિકિટના દર સામે વિરોધ ઊભો થયો હતો. હવે ગિરનાર રોપવે કાર્યરત થયાને એક વર્ષ પૂર્ણ થતા જેમાં 6.60 લાખ પ્રવાસીઓએ રોપવેની સફર પુરી કરી જંગી આવક 36 કરોડની કરી લીધી છે. ઉષા બ્રેકો કંપનીને એક જ વર્ષમાં ઉંચા ભાડાથી તોતિંગ આવક થઈ છે. […]