1. Home
  2. Tag "Tigers"

વડોદરાના કમાટી બાગ ઝૂમાં નાગપુરથી વાઘ-વાઘણ લવાયા

એનિમલ એક્સચેન્જ પોગ્રામ અંતર્ગત 13 પક્ષીઓ આપીને વાઘ-વાઘણ લવાયા, વાઘ-વાઘણને હાલ ક્વોરન્ટાઈનમાં રખાશે, વાઘ-વાઘણના નામકરણ કરાશે વડોદરાઃ શહેરના કમાટી બાગના પ્રાણી સંગ્રહાલયમાં વાઘ અને વાઘણ કાયમી મહેમાન બન્યા છે. મહારાષ્ટ્રના નાગપુરથી એનિમલ એક્સચેન્જ પોગ્રામ અંતર્ગત વાઘ-વાઘણને વડોદરા ઝૂમાં લાવવામાં આવ્યા છે. બંનેની ઉંમર 4-5 વર્ષ છે અને હાલ ક્વોરન્ટાઇનમાં રખાયાં છે. કેન્દ્ર સરકારના એનિમલ એક્સચેન્જ […]

દિપડા અને ચિત્તા દેખાવમાં હોય છે સરખા, જાણો એકસરખા દેખાતા આ પ્રાણીઓમાં શું છે તફાવત

આપણે સૌ કોઈ વાધ દિપડો અને ચિત્તો જોયો જ હશે જો કે આ ત્રણયનો દેખાવ સરખો હોય છે જે લોકો પ્રથમ વખત આ પ્રાણીઓને જોતા હશે તેઓ ચોક્કસ મુંજવણમાં હોય છે જો કે સરખા દેખાવ હોવા છત્તા આ પ્રાણીઓ ઘણી રીતે અલગ છે,તો ચાલો જાણીએ આ સમાન દેખાતા પ્રાણીઓ વચ્ચેનો તફાવત. જો પ્રથન સિંહની વાત […]

રક્સેલવા ગામના જંગલમાં શિકારીઓએ વાઘનો કર્યો શિકાર, રેડિયો કોલર શોભાના ગાંઠિયા સમાન

દિલ્હીઃ દેશમાં ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશમાં ફરી એકવાર વાઘના શિકારની ઘટના સામે આવી છે. સતના જિલ્લાના રક્સેલવા ગામના જંગલમાં શિકારીઓએ વાઘનો શિકાર કરીને તેમનું ચામડું કાઢી લઈને લાશને નજીકના એક તળાવમાં ફેંકી દીધી હતી. વાધનું નામ હિરા હતું. રેડિયો કોલર લગાવેલું હોવા છતા વનવિભાગ તેને ટ્રેસ ના કરી શક્યું. વન વિભાગના અધિકારીઓને સ્થળ પરથી […]

જુઓ VIRAL VIDEO: રણથંભોરમાં બે વાઘ વચ્ચે દિલધડક લડાઇ

જંગલમાં બે વાઘ વચ્ચેની લડાઇનો વીડિયો વાયરલ @WildLense_Indiaએ આ વીડિયો કર્યો છે શેર આ વીડિયોમાં વાઘની ત્રાડથી જંગલ પણ થથરી ઉઠે રણથંભોર: જંગલમાં જ્યારે બે વાઘ લડાઇ કરે છે ત્યારે તેમની ત્રાડથી જંગલ પણ થથરી ઉઠે છે. સામાન્ય રીતે વાઘ તો વિસ્તાર અને સરહદના કારણે જ લડે છે. જેમાં ક્યારેક તેમને જીવ પણ ગુમાવવો પડે […]

વિશ્વ વાઘ દિવસ- વર્ષ 2018 સુધી ભારતમાં 3 હજાર 900 વાઘની સમૃદ્ધ સંપતિ -જે વિશ્વની 70 ટકા વાઘની વસ્તી છે

વિશ્વ વાધ દિવસ-ભારતમાં વાધની સંખ્યા 3900 વિશ્વની કુલ વાઘની સંખ્યામાં 70 ટકા વાધની વસ્તી ભારતમાં વર્ષ 2018ની ગણતરીનો વાધ ગણતરી રિપોર્ટ રજુ કરાયો સમગ્ર વિશ્વમાં આજે એટલે કે 29 જુલઈના દિવસને આંતરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,દેશમાં વાઘની ઘટતી સંખ્યાને લઈને વિતેલા દિવસોમાં સંરક્ષણ માટેના અનેક કાર્યક્રમો યોજાયા છે,ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘછે જે આપણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code