કિચન ટિપ્સઃ-ચોમાસામાં ગરમા ગરમ કંઈક ખાવાનું મન થાય તો બનાવો ચોખા અને દાળના આ ટિક્કી વડા
સાહિન મુલતાની – ચોમાસામાં મેથીના ગોટા, ભજીયા પકોડા જેવું તેલમાં તળેલું ગરમા ગરમ ખાવાનું મન થાય છે અને એમા પમ જો તીખી ખાટ્ટી ચટણી અને તળેલા મરચા મળી જાય તો મજા બમણી થઈ જાય. તો આજે એક આ જ રીતે એક દાળ ચોખાના ટિક્કી વડા બનાવીશું જે ખાવાની ખૂબ મજા પડી જશે ટેસ્ટી અને ક્રિસ્પી […]