યુરોપિયન યુનિયનને ડિજીટલ નિયમોના સંભવિત ઉલ્લંઘન માટે TikTok સામે તપાસ શરૂ કરી
લાખો બાળકો અને કિશોરોની ઍક્સેસ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok પર નિયમોના ઉલ્લંઘન સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. યુરોપિયન યુનિયન (EU) એ કહ્યું કે તે સંસ્થાના નવા ડિજિટલ નિયમોના સંભવિત ઉલ્લંઘનને લઈને ચીની એપ્લિકેશન TikTokની તપાસ કરી રહી છે. યુરોપિયન કમિશને, EU ની એક્ઝિક્યુટિવ શાખાએ જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે અમલમાં આવેલા ડિજિટલ […]