અમદાવાદના તિલક ગાર્ડનને હેરિટેજ લૂક સાથે રિડેવલપ કરાશે
અમદાવાદઃ શહેરના એલિસબ્રિજના પૂર્વ છેડે લાલદરવાજા વિસ્તારમાં આવેલા 200 વર્ષ જૂના ઐતિહાસિક તિલક ગાર્ડન (વિક્ટોરિયા ગાર્ડન)ને રિડેવલપ કરવામાં આવી રહ્યો છે. યુ.એન. મહેતા ફાઉન્ડેશન (ટોરેન્ટ) દ્વારા તિલક બાગને રૂ.8 કરોડના ખર્ચે નવા રંગરૂપ આપી હેરિટેજ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. રિવરફ્રન્ટ પર આવતા લોકો સીધા ગાર્ડનમાં પ્રવેશ કરી શકે એ માટે રિવરફ્રન્ટ તરફ પણ એક […]