સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનનો સમયમાં ફેરફાર
અંબાજીઃ દિવાળીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે છેલ્લીઘડીની ખરીદી કરવા બજારોમાં પણ ભીડ જામી છે. દિવાળીની જાહેર રજાઓમાં લોકો પર્યટન સ્થળો ઉપરાંત ધાર્મિક સ્થળોએ જતાં હોય છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી માતાજીની આરતી અને દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે અખબારી યાદીમાં […]