કિચન ટિપ્સઃ ક્રોકરીને ક્લિન કરવા માટે અપનાવો માત્ર આ એક ટિપ્સ, નહી રહે ડાઘ અને વાસણ ચમકી ઉઠશે
કાંચના વાસણ સાફ કરવાની સરળ રીત ઓછી મહેનતમાં વાસણ થશે ચોખ્ખા સામાન્ય રીતે કિચનના વાસણો આપણાને ચમકતા અને સાફ હોય તો કામ કરવાની વધુ મજા આવે છે, આ સાથે જ વાર તહેવારો આવતા આપણા કિચનની ક્રોકરી આપણે સાફ કરવા કાઢતા હોઈએ છીએ, કારણ કે આ પ્રકારના વાસણો આપણા કિચનની શોભા હોય છે અને તે સાફ […]