1. Home
  2. Tag "Tips"

ઉનાળાની ઋતુમાં તમારી કારને આપો સ્પેશિયલ ટ્રિટમેન્ટ, અપનાવો આ જરૂરી ટિપ્સ

આ સમયે પૂરી ભારતમાં ભયંકર ગરમી પડી રહી છે. એટલે આવી ઋતુમાં તમારે તમારી સાથે કારનુ પણ ધ્યાન રાખવું જરૂરી છે. એન્જિન ઓઈલ લેવલ ચેક કરો: એન્જિન ઓઈલ એક જરૂરી વસ્તુ છે જે એન્જિનના ભાગો વચ્ચેના ઘર્શણને ઘટાડે છે અને એન્જિનને ઠંડુ રાખવામાં મદદ કરે છે. એટલે લાંબા સમયથી એન્જિન ઓઈલ બદલ્યુ નથી તો સલાહ […]

ભારે ગરમીમાં વાહન ચલાવવું હોય તો આ ટિપ્સથી કારને ઠંડી રાખો

હવામાન વિભાગે ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી આકરી ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. જો આ તીવ્ર ગરમીમાં વાહન ચલાવવું હોય તો તે પણ કોઈ પડકારથી ઓછું નથી. તાપમાન વધવાને કારણે કારની અંદર ગરમી પણ વધે છે. આવી સ્થિતિમાં […]

ઉનાળામાં બાઈક ચલાવીને હેરાન થઈ ગયા છો, તો આ ટિપ્સ અપનાવાથી મળશે રાહત

દેશમાં મોટી સંખ્યામાં લોકો ટુ વ્હીલર ચલાવે છે. આ સમયે લગભગ મોટાભાગના રાજ્યોમાં ગરમીની અસર પહોંચી છે. કાળઝાળ ગરમી વચ્ચે ટુ વ્હીલર ચાલકોને પણ ગરમીનો માર સહન કરવો પડે છે. આવામાં તમે ઉનાળામાં ટુ-વ્હીલર ચલાવતી વખતે પરેશાન છો, તો જાણો આ સમસ્યાથી બચવા માટેની ટિપ્સ. બાઈકની સીટ થઈ જાય છે ગરમ આ તો તમે જાણતા […]

રાહુ અને કેતુના ખરાબ પ્રભાવથી ઉભી થાય છે અનેક સમસ્યાઓ, આટલી બાબતોનું ખાસ રાખવું ધ્યાન

રાહુ-કેતુનો પ્રભાવ જો કોઈને પ્રભાવિત કરવા લાગે તો તેના જીવનમાં ધનની હાનિ, શારીરિક સમસ્યાઓ અને ગંભીર મુશ્કેલીઓ આવી શકે છે. રાહુ-કેતુનો પ્રભાવ એટલો ખરાબ હોય છે કે એક સમયે દેવી-દેવતાઓ પણ તેમના કષ્ટમાં રહે છે. એવું માનવામાં આવે છે કે ગ્રહ ઘરમાં રહેલી પોઝિટિવ એનર્જીને નેગેટિવ એનર્જીમાં બદલી શકે છે. માનસિક રોગ થવાની સંભાવના જ્યોતિષ […]

આ ઉપાયો અજમાવી ઓછી કરો કારેલાની કડવાશ, પછી આરોગો અનેક રીતે ગુણકારી આ શાક

કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ વધારે ફાયદાકારક છે. તેમાં આયર્ન, ફાઈબર, વિટામિન એ, વિટામિન-સી અને ઝિંક પુરતા પ્રમાણમાં મળી આવે છે. પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. તેનો સ્વાદ બધાને પસંદ નથી આવતો. કારણ કે તે કડવા હોય છે. પરંતુ અમુક ટિપ્સ અપનાવી તમે તેની કડવાસ ઓછી કરી શકો છો. કારેલાની […]

કારની બ્રેક ફેલ થાય તો કેવી રીતે થશે બંધ? સુરક્ષા માટે અપનાવો આ જરૂરી ટિપ્સ

કાર ચલાવવી એક કૌશલ્ય છે. ડ્રાઈવિંગ દરમિયાન ઘણી મુશ્કેલ સ્થિતો આવે છે. આવી સ્થિતિમાં ડ્રાઈવરને રિફ્લેક્સ ક્ષમતા હોવી ખરેખર મદદરૂપ થી શકે છે, ખાસ કરીને ક્રાઈસિસ મેનેજમેન્ટના સમયે. ગાડીઓની બ્રેક ફેલ થવાને કારણે રસ્તા પર ઘણી દુર્ઘટનાઓ થાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ આવી ભયાનક પરિસિથિતિમાં તમારે શું કરવું, જેથી તમે પોતાને સુરક્ષિત કરી […]

તમે પણ બિયર્ડ લુક દેખાવ મેળવવા માગો છો તો આજથી ફોલો કરો આ ટિપ્સ

લાંબી ઘાટી દાઢી વાળો લુક મેળવવા માટે લોકો ઘણો પ્રયાસ કરતા હોય છે. પણ ઘણા લોકોની દાઢી પર વાળ આવતા નથી. તમે પણ સારો બિયર્ડ લુક મેળવવા માગો છો, તો થોડીક ટિપ્સને જરૂર ફોલો કરો. • દાઢી વઘારવાના ઘરેલું ઉપાય. લાંબી અને ઘાટી દાઢી આજકાલ ટ્રેન્ડ બની ગઈ છે. પણ ઘણા લોકોની દાઢી પર વાળ […]

ફ્યૂલ સેવ કરવાના કામ આવશે આ ટિપ્સ, પૈસા બચાવવા માટે ડ્રાઈવરને હોવી જોઈએ આ જાણકારી..

નવી કાર ખરીદતા સમયે લોકોને સેફ્ટી ફીચર્સના સાથે અનેક સુવિધાઓની જાણકારી મળે છે. પણ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે લોકો કાર ચલાવતી વખતે નાની મોટી લાપરવાહી કરે છે. લોકોની નાની ભૂલને કારણે કારનું ફ્યુલ જલ્દી ખતમ થઈ જાય છે. • એન્જિનને વધારે સમય સુધી ઓન ના રાખો કાર ચલાવવા વાળા ઘણા લોકો હોય છે, […]

શું તમે પણ તમારી કારમાં પ્લાસ્ટીકની બોટલ રાખો છો? તો આજે જ ચેતી જજો

શું તમને પણ ગાડીમાં પ્લાસ્ટીકની બોટલ રાખો છો? જો તમને પણ આવી આદત હોય તો બીજા બધા કામ બાજુમાં મુકીને પહેલાં આ માહિતી જાણી લેજો. કારણકે, આ માહિતી સીધી તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. આપણે બધા કારમાં પાણીની બોટલ રાખીને મુસાફરી કરીએ છીએ જેથી ડ્રાઇવ દરમિયાન તરસ લાગે તો બોટલમાંથી પાણી પી શકીએ. મોટાભાગના લોકો […]

ઘરે સોફ્ટ કેક બનાવવા માટે આ ટીપ્સને અપનાવો, જાણો

જન્મદિવસ હોય કે વર્ષગાંઠ, મોટાભાગના લોકોના ઘરે કેક કટીંગ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે બજારની કેક ખાવા કરતાં ઘરે બનાવેલી કેક ખાવાનું પસંદ કરે છે. ઘણીવાર મહિલાઓ કેક બનાવતી વખતે કેટલીક ભૂલો કરે છે, જેના કારણે કેક સ્પોન્જી નથી બની શકતી અને તેમાં કંઈક ખૂટે છે. કેક બનાવવા માટે તમારી પાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code