1. Home
  2. Tag "Tips"

કારની હેડલાઇટ ને વધારે યોગ્ય બનાવવા આ ટિપ્સ અનુસરો…

રાત્રે ડ્રાઇવિંગ ઘણીવાર માથાનો દુખાવા સમાન બની રહે છે. જ્યારે કારની હેડલાઇટ સંપૂર્ણપણે કામ કરતી નથી ત્યારે ડ્રાઇવિંગ વધુ મુશ્કેલ બની જાય છે. રાત્રે કાર ચલાવતી વખતે સારી હેડલાઇટ ડ્રાઇવરની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. આ ઉપરાંત  તે સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાહનની સારી હેડલાઇટ રસ્તા પર વાહન ચલાવવામાં મદદ કરે છે. […]

આંખોની દ્રષ્ટીમાં વધારો કરવા માટે કરો આ કસરત

આજના ફાસ્ટ જમાનામાં લોકોના આહાર ઉપર પણ અસર પડી છે. આ ઉપરાંત વધારે પડતો મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટરનો ઉપયોગ અને ટીવી નીહાળવાને કારણે પણ લોકોની આંખોની સમસ્યાઓ વધી છે. જે લોકો આખો દિવસ લેપટોપ અને ફોન પર સમય વિતાવે છે તેઓએ આ કસરત કરવી જ જોઈએ. તેનાથી તેમની આંખોની રોશની સુધરશે. કારણ કે જો કોઈ […]

ઉનાળામાં ગરમીથી બચવા માટે અપનાવો આ ટીપ્સ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ અનેક લોકો ફેશનમાંરહેવાનું પસંદ કરે છે. ગરમીમાં સ્ટાઈલ અને કમફર્ટને સાથે રાખીને એક ફ્રેશ અને સ્થાયી દ્રષ્ટીકોણ હોય છે. જે કપડા, રંગ અને સ્ટાઈલ્સને સાથે રાખે છે. જે આપણને ગરમીમાં ઠંડક અપાવે છે. ઉનાળાની ફેશનમાં, હળવા અને શ્વાસ લેવા યોગ્ય કાપડ મુખ્ય હોય છે. ગરમીમાં સૂર્યથી રક્ષણ માટે સનસ્ક્રીન અને ટોપીનો […]

જૂની કારની વધારે રિસેલ વેલ્યુ માટે અપનાવો આ ટીપ્સ, આર્થિક ફાયદો થશે

ભારત સહિત સમગ્ર દુનિયામાં હવે મોટરકાર એક સામાન્ય વાત થઈ ગઈ છે. મોટાભાગના લોકો પાસે પોતાની મોટરકાર છે. જો કે, અનેક લોકો પોતાની મોટરકાર વેચાણ અર્થે જાય છે ત્યારે તેની યોગ્ય કિંમત નહીં મળતી હોવાની ફરિયાદો કરે છે. તેમજ અનેક વાહન માલિકો પોતાના વાહનની રિસેલ વેલ્યુને લઈને ચિંતામાં છે. પરંતુ આપ જો આપના વાહનની યોગ્ય […]

સુતરાઉ કપડામાં રંગ નીકળવાની સમસ્યાથી મળશે છુટકારો, જાણો….

જ્યારે પણ આપણે બજારમાંથી કપડા ખરીદીએ છીએ ત્યારે વિચારીએ છીએ કે તેનો રંગ ફિક્કો પડશે કે કેમ? ખાસ કરીને વાદળી, લાલ, ગુલાબી રંગના સુતરાઉ કપડાં હંમેશા રંગ છોડી દે છે. આ કપડાં પહેલી વાર ધોવામાં આવે ત્યારે વધુ રંગ છોડે છે, પરંતુ બીજી કે ત્રીજીવાર ધોવા પછી પણ તેઓ રંગ છોડવાનું બંધ કરતા નથી. પરિણામે, […]

ઓનલાઈન ગેમ્સ રમનાર ગેમર્સને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી કેટલીક ટીપ્સ

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં ઓનલાઈન ગેમિંગ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. ગેમર્સને ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓનલાઈન ગેમિંગ વિકલ્પો મળે છે, અને તેઓને તે ગેમ્સ રમવા માટે ઘણા ખાસ ઈનામોની પણ ઓફર કરવામાં આવે છે. જેથી લોકો ઓનલાઈન ગેમ્સની જાળમાં ફસાઈ જાય છે. આ રીતે ઘણી વખત રમનારાઓને નુકસાન પણ સહન […]

શું તમે પણ તમારા બાળક પર ગુસ્સાને કંટ્રોલ નથી કરી શકતા તો જાણી લો આ ટિપ્સ

દરેક માતા-પિતા માટે તેમના બાળકો ખૂબ જ વહાલા હોય છે, પરંતુ કેટલીકવાર બાળકોની કેટલીક ભૂલોને કારણે માતા-પિતા બાળકો પર ખૂબ ગુસ્સે થવા લાગે છે. માતા-પિતાના વધુ પડતા ગુસ્સાને કારણે બાળકો પણ ખરાબ વર્તન કરવા લાગે છે અને બગડી જાય છે. જો તમને પણ બાળકોની આદતો પર ખૂબ જ ગુસ્સો આવે છે, તો આજે આ લેખ […]

શિયાળા પહેલા આ ટીપ્સથી બાળકોની રોગપ્રતિકારક શક્તિને કરો મજબૂત, શરદી-ઉધરસ નહીં થાય

હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. શિયાળો દસ્તક દેવાનો છે. બાળકોનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સવારે ફૂંકાતા ઠંડા પવનને કારણે બાળકોને શરદી થઈ શકે છે. ખાસ કરીને 2 થી 10 વર્ષનાં બાળકોને શરદી થવાનું જોખમ વધારે છે. જ્યારે બાળકો શરદીથી પીડાય છે, ત્યારે કફ અને ઉધરસની સમસ્યા તેમને સૌથી વધુ પરેશાન કરે છે […]

ટ્રેન્ડમાં છે NoMakeup look, ખુદ પર ટ્રાય કરવા માટે અપનાવો આ 3 ટિપ્સ

નો મેકઅપ લુક તમારા ચહેરાની કુદરતી સુંદરતામાં વધારો કરવાનું કામ કરે છે. ખાસ વાત એ છે કે આમાં મેક-અપ એવો છે કે મેક-અપ કરવામાં આવ્યો હોય એવું પણ લાગતું નથી. આમાં, તમારા ચહેરાની પ્રાકૃતિક સુંદરતા દેખાય છે અને તે જ સમયે ફીચર્સને થોડા શાર્પ કરવામાં આવે છે. પરંતુ, પ્રશ્ન એ છે કે જો આપણે તેને […]

Men’s grooming tips:ચહેરાનો ગ્લો વધારવા માટે ફેસવોશ અને શેવિંગ પૂરતું નથી,અપનાવો આ 5 ટિપ્સ

પુરુષોની ત્વચા સ્ત્રીઓ કરતાં વધુ સખત હોય છે. વળી, જાડી દાઢી અને મૂછોને કારણે તેમની ત્વચામાં પરસેવો વધુ જમા થાય છે અને પછી ખીલ અને ડાઘ પણ થાય છે. આ સિવાય ચહેરા પર લાંબા સમય સુધી ગંદકી જમા થવાથી ત્વચાની ચમક છીનવાઈ જાય છે અને તમારી ત્વચા નિસ્તેજ દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં પુરુષો આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code