1. Home
  2. Tag "tiranga"

ભારતની વિરુદ્ધ ઝેર ઓકનારા માલદીવના નેતાએ હવે કર્યું તિરંગાનું અપમાન

નવી દિલ્હી:  માલદીવના મંત્રીઓ ભારતની વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. પહેલા વિવાદીત ટીપ્પણીને લઈને સસ્પેન્ડ થઈ ચુકેલા મરિયમ શિઉનાએ હવે ભારતીય તિરંગાની મજાક કરી છે. જો કે તેમમે વિવાદીત પોસ્ટને બાદમાં ડિલીટ કરીને માફી માંગી છે. ખાસ વાત એ છે કે માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈજ્જૂને ચીન સમર્થક માનવામાં આવે છે. તે સતત માલદીવથી ભારતીય સૈનિકોને […]

શું આપણો રાષ્ટ્રધ્વજ પહેલાથી જ આ રંગનો છે, જાણો અહી તિરંગાની ડિઝાઈનમાં કરવામાં આવેલા ફેરફાર વિશે

  હાલ દેશ આઝાદીના 77 મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેકને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલના ડીપીમાં ત્રિરંગો ધ્વજ લગાવવાની અપીલ કરી છે. જો કે આ તિરંગના રચના કઈ રીતે થઈ ,અત્યાર પહેલા તે કેવી ડિઝાઈનમાં હતો આ બધી વાત ોજાણવી પમ મહત્વની બને છે.તો ચાલો જાણીએ […]

આપણા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઈન કઈ રીતે નક્કી થઈ, જાણો આ પહેલા કેટલી વખત ફેરબદલ કરાયો

આપણો દેશ આ વર્ષે આજે રોજ 15 ઓગસ્ટના દિવસે આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેકને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલના ડીપીમાં ત્રિરંગો ધ્વજ લગાવવાની અપીલ કરી છે. જો કે આ તિરંગના રચના કઈ રીતે થી ,અત્યાર પહેલા તે કેવી ડિઝાઈનમાં હતો આ બધી વાત ોજાણવી પમ […]

અનસંગ ફ્લેગ માર્ટર્સ : ત્રિરંગાની શાન માટે ગુજરાતના સપુતોએ બલિદાન આપ્યું હતું

અમદાવાદઃ ગુજરાત સહિત ભારતભરમાં આઝાદીના 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવના ભાગરૂપે આગામી તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર ત્રિરંગા ” અભિયાન યોજાશે. અંગ્રેજો સામે શરૂ થયેલી ભારતની આઝાદીની ચળવળ વખતે વર્ષ 1930થી વર્ષ 1946 સુધી પ્રારંભિક તબક્કે વિવિધ સ્વરૂપે પ્રદર્શિત થયેલા રાષ્ટ્રધ્વજની આન-બાન- શાન માટે ગુજરાત સહિત દેશના જાણ્યા-અજાણ્યા વીર શહીદોએ કોઈને કોઈ […]

અમદાવાદના મ્યુનિ.ના સિવિક સેન્ટરો, પોસ્ટ ઓફિસ સહિત 200થી વધુ સ્થળોએ તિરંગાનું વેચાણ થશે

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઊજવણી અન્વયે રાષ્ટ્રવ્યાપી આભિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રધ્વજ વેચાણ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સોમવારથી સવારે 9થી સાંજે 5 સુધી શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો, સિવિક સેન્ટરો, તેમજ વોર્ડ ઓફિસ વગેરે જગ્યાએ રૂ. 30માં સ્ટીક સાથે રાષ્ટ્રધ્વજનું વિતરણ શરૂ […]

તિરંગા ફિલ્મમાં એક ગીતના શુટીંગ બાદ રાજકુમાર અને નાના પાટેકર વચ્ચે સંબંધ સુધર્યા હતા

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટીઝમાં ડાયલોગ અને અભિનયથી લોકોનું દીલ જીતનારા સ્ટાર રાજ કુમાર અને નાના પાટેકર એકસાથે મેહુલ કુમારની ફિલ્મ તિરંગામાં જોવા મળ્યાં હતા. જો કે, ડાયેરક્ટરને આ બંને દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મેહુલ કુમારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, નાના પાટેકરને ફિલ્મ માટે સંપર્કમાં કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code