ગુરુ પૂર્ણિમા ક્યારે છે? જાણો તિથિ,મહત્વ અને પૂજા વિધિ
અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. ગુરુ પૂર્ણિમાને વેદવ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસજીએ ચારેય વેદોનું જ્ઞાન માનવજાતને પ્રથમવાર આપ્યું હતું, તેથી મહર્ષિ વેદ વ્યાસજીને પ્રથમ ગુરુ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં, ગુરુને ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે, […]