1. Home
  2. Tag "Title"

સલમાન ખાનને કારણે આમિર ખાનને ફિલ્મ દંગલનું ટાઈટલ મળ્યું હતું

હિન્દી ફિલ્મ જગતમાં સલમાન ખાન ખુબ મોટુ નામ માનવામાં આવે છે. સલમાન ખાન સાથે કામ કરવા માટે મોટા મોટા ડાયરેક્ટર અને કલાકારો તૈયાર થઈ જાય છે. તેમજ સલમાન ખાન અને આમિર ખાન સાથે સારી મિત્રતા હોવાનું જાણવા મળે છે. દરમિયાન તાજેતરમાં આમિર ખાને ખુલાસો કર્યો હતો કે સલમાન ખાનને કારણે જ તેને તેની ફિલ્મ દંગલનું […]

ઓલિમ્પિકમાં ટાઈટલ બચાવવું આસાન નથીઃ નીરજ ચોપરા

અરશદ નદીમે 92.97ના જબરદસ્ત થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અરશદે રેકોર્ડ બનાવી દબાણ વધાર્યુંઃ નીરજ ચોપરા નવી દિલ્હીઃ નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાનના અરશદ નદીમને હરાવવાનું ચૂકી ગયો હતો. નીરજ ચોપરાએ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. અરશદ નદીમે 92.97ના જબરદસ્ત થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને […]

દેશની ચોથી સર્વશ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનનો ખિતાબ IIT ખડગપુરને મળ્યો

નવી દિલ્હીઃ ખડગપુર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીએ ગયા વર્ષની સરખામણીમાં 49 સ્થાનની છલાંગ લગાવીને ભારતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ સાથે સંસ્થાએ વૈશ્વિક સ્તરે 222મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવીનતમ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025 મુજબ, IIT ખડગપુર હવે IITsમાં ત્રીજી શ્રેષ્ઠ અને દેશની ચોથી શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા છે. નોંધનીય છે કે […]

‘ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના વહીવટમાં ભારતનો પ્રગતિશીલ પથ’ શીર્ષક ધરાવતા સંમેલનનું આયોજન

નવી દિલ્હીઃ જૂનાં કાયદાઓને રદ કરીને અને નાગરિક કેન્દ્રિત હોય અને જીવંત લોકશાહીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કાયદાઓ લાવવા માટે દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવા માટે ત્રણ કાયદા ઘડવામાં આવ્યા છે. કાયદાઓ એટલે કે ભારતીય ન્યાય સંહિતા, 2023; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023, અને ભારતીય શક્તિ અધિનિયમ, 2023, અગાઉના ફોજદારી કાયદાઓ જેવા કે, ભારતીય દંડ […]

અમદાવાદના સરદાર પટેલ આં.રા.એરપોર્ટને ‘એસોકેમ’ દ્વારા વર્ષના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટનો ખિતાબ

અમદાવાદ એરપોર્ટની રોનકમાં અભિવૃધ્ધિ કરતા એવોર્ડથી સંચાલકોનો શ્રેષ્ઠત્તમ સેવા પુરી પાડવાનો ઉત્સાહ બેવડાશે અમદાવાદ: દેશની પ્રતિષ્ઠિત એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ASSOCHAM) દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટને વર્ષના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ તરીકેનો ખિતાબ ગત તા.28 ફેબ્રુઆરી,2022 સોમવારના રોજ નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code