1. Home
  2. Tag "TMC"

પશ્વિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં TMCનું વર્ચસ્વ યથાવત, 34 હજારથી પણ વધુ બેઠકો પર વિજય મેળવ્યો

કોલકાતાઃ- તાજેતરમાં પશ્વિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાઈ જેના પરિણામ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યા છે જેમાં તૃણમુલ કોંગ્રેસનો વિજય થયેલો જોવા મળ્યો છે એટલે કે ફરી એક વખત ટીએમસીનું વર્ચસ્વ કાયમ બન્યું છે.પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીના જાહેર થયેલા પરિણામો અનુસાર તૃણમૂલ કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે.  જાણકારી પ્રમાણે  વર્ષ પહેલા ટીએમસીએ સતત […]

TMC, AAP પાર્ટીનો નવી સંસદના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની ઘોષણા, 28 મેના રોજ કરશે હંગામો

ટીએમસી અને આપ પાર્ટી સસંદ ભવનના ઉદ્ધાટનનો કરશે બહિષ્કાર 28મેના રોજ પીેમ મોદીના ઉદ્ધાટન કાર્યક્રમમાં કરશે હંગામો દિલ્હીઃ- દેશના નવુ સસંદભવન બનીને તૈયાર છે.હવે પ્રધાનમંત્રી મોદી દ્રારા તેનું 28 મેના રોજ ઉદ્ધાટન કરવાનું છે ત્યારે વિરોધ પાર્ટી પીએમ મોદીના હસ્તે થતા આ ઉધ્ટાનનો સખ્ત વિરોધ કરી રહ્યું છે તેમના મત પ્રમાણે આ ઉદ્ધાટન દેશના રાષ્ટ્રપતિ […]

ટીએમસી નેતા મુકુલ રોયે ફરી ભાજપમાં જોડાવાની કરી જાહેરાત

ટીએમસી નેતા મુકુલ રોયે ફરી ભાજપમાં જોડાવાની કરી જાહેરાત પીએમ મોદી અને શાહ સાથે મળવાની ઈચ્છા જતાવી દિલ્હીઃ- દેશમાં અનેક જારિકય પાર્ટીમાં ઉથલ પાથલની ઘટનાઓ સામે આવી રહી છએ આવી સ્થિતિ નચ્ચે હવે ટીએમસી નેતા લે લઈને સમાચાર સામે આવી રહ્યા છે,જાણકારી પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા મુકુલ રોયે કહ્યું છે કે તેઓ ભાજપમાં […]

AAP ને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો, ચૂંટણી પંચે NCP અને TMC પાસેથી દરજ્જો છીનવી લીધો

નવી દિલ્હી, 10 એપ્રિલ. ભારતીય ચૂંટણી પંચ (ECI)  સોમવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાનો રાષ્ટ્રીય પક્ષનો  દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો હતો. હવે દેશમાં કુલ 6 રાજકીય પક્ષોને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. AAPને ચાર રાજ્યો […]

BJP જાણી જોઈને રાહુલ ગાંધીને હિરો બનાવી સંસદની કાર્યવાહીમાં ખલેલ પાડી રહી છેઃ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચેનું અંતર ઘટવાના બદલે વધી રહ્યું છે. બંને પક્ષોના નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા અટકી રહ્યા નથી. દરમિયાન TMC ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ યુકેમાં કોંગ્રેસના નેતા રાહુલ […]

લોકસભા ચૂંટણી 2024: વિપક્ષ એકતા અભિયાનની વાતોથી મમતાએ અંતર બનાવ્યું

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ રાહુલ ગાંધી, નિતિશ કુમાર, શરદ પવાર સહિતના સિનિયર રાજકીય આગેવાનો વિપક્ષને એક કરવાના પ્રયાસો કરી રહ્યાં છે.  દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ વિપક્ષી એકતાના આ અભિયાનથી પોતાને દૂર કરી દીધું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી […]

મેધાલયમાં વિધાન સભાની ચૂંટણી પહેલા પોલીસ એક્શનમાં – 7 ફેબ્રુઆરીએ થયેલી અથડામણ મામલે NPP અને તૃણમૃલ કોંગ્રેસના 31 સમર્થકોની ધરપકડ

મેધાલયમાં ચૂંટણી પહેલા પોલીસ એક્શન મોડમાં 31 લોકોની કરી ઘરપકડ ત્રિપુરાઃ- મેધાલયમાં વિધાનસભઆની ચૂંટણી પહેલા જ પોલીસ એક્શનમોડમાં આવી છે વિરોધ કરનારાઓ અને ખોટી રીતે હિંસક દેખાવો કરનારા સામે પોસીલે તવાઈ બોલાવી છે.મેઘાલય પોલીસે વેસ્ટ ગારો હિલ્સ જિલ્લામાં નેશનલ પીપલ્સ પાર્ટી અને વિપક્ષી ટીએમસીના 31 સમર્થકોની આ સપ્તાહની શરૂઆતમાં જ પૂર્વ ચૂંટણી હિંસામાં કથિત સંડોવણી […]

મોરબી દુર્ઘટનામાં પીએમ મોદીને લઈને ટ્વિટ કરનારા TMC પ્રવક્તાની પોલીસે કરી ધરપકડ

મોરબી દુર્ઘટનામાં પીએમ મોદી પર આરોપ લગાવનારનીધરપકડ TMC પ્રવક્તાની પોલીસે કરી ધરપકડ દિલ્હીઃ- મોરબી જુલતો પુલ તૂટવાની ઘટના આજે પણ સૌ કોઈની આંખો નમ કરે છે, આઘટનામાં અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા જેમાંના એક તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના સાકેત ગોખલેનો પણ સમાવેશ થાય છે. તેમણે આ ઘટના બાદ પીએમ  મોગી પર […]

પશ્ચિમ બંગાળઃ તૃણમૂલ કોંગ્રેસના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો મિથુન ચક્રવર્તીનો દાવો

નવી દિલ્હીઃ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બંગાળની રાજનીતિમાં પ્રવેશેલા મિથુન ચક્રવર્તીએ મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, 21 ધારાસભ્યો મારા સીધા સંપર્કમાં છે. ભાજપના નેતા મિથુન ચક્રવતીએ ટીએમસી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. મિથુન ચક્રવર્તીએ કહ્યું, તૃણમૂલના […]

પશ્ચિમ બંગાળઃ બીરભૂમિ હિંસાનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, TMC અને BJPના ધારાસભ્યો મારા-મારી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ બીરભૂમિ હિંસાના વિવાદ વિધાનસભામાં પહોંચ્યો હતો. વિધાનસભામાં ભાજપ દ્વારા બીરભૂમિ વિવાદ ઉપર ચર્ચાની માંગણી કરતા હંગામો થયો હતો. દરમિયાન ટીએમસીના ધારાસભ્યોએ ધક્કા-મુક્કી અને મારા મારી કરી હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કર્યો હતો. બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગા અને ટીએમસી ધારાસભ્ય અસિત મજૂમદાર વચ્ચે મારા મારી થઈ હતી. જેમાં અસિતને ઈજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code