1. Home
  2. Tag "TMC"

મમતા બેનર્જીને વધુ એક ઝટકોઃ રાજ્યસભાના સભ્ય દિનેશ ત્રિવેદીએ આપ્યું રાજીનામું

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે શાબ્દીક જંગ શરૂ થઈ ચુકી છે. ભાજપના નેતાઓએ બંગાળમાં ધામા નખીને મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ મમતા બેનર્જી પણ ફરીથી સત્તા હાંસલ કરવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી […]

લોકસભાની ચૂંટણી 2019 રમઝાનમાં વોટિંગને લઈને ચૂંટણી પંચનું સ્પષ્ટીકરણ, કહ્યું- શુક્રવારે વોટિંગ નથી

રમઝાનમાં લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે સોમવારે સ્પષ્ટીકરણ આપ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે શુક્રવારના દિવસે વોટિંગ રાખવામાં આવ્યું નથી. ચૂંટણી પંચે કહ્યું છે કે રમઝાન વખતે ચૂંટણી રાખવામાં આવી છે, કારણ કે ચૂંટણી આખો મહીના કરવામાં આવે તેવું થઈ શકે તેમ ન હતું. જો […]

શારદા ચિટ ફંડ કેસની તપાસ કોર્ટના મોનિટરિંગમાં નહીં, સુપ્રીમ કોર્ટને ફગાવી અરજી

શારદા ચિટ ફંડ મામલે કોર્ટમાં માગણી કરવામાં આવી હતી કે કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને મોનિટર કરવા માટે એક કમિટી બનાવવામાં આવે. કોર્ટે રોકાણકારોની આના સંદર્ભેની અરજીને નામંજૂર કરી છે. પશ્ચિમ બંગાળના બહુચર્ચિત શારદા ચિટ ફંડ ગોટાળાની સાથે જોડાયેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. આ અરજી શારદા ચિટ ફંડમાં નાણાં […]

EDના સકંજામાં TMC સાંસદ કે. ડી. સિંહ: 238 કરોડની મિલ્કત જપ્ત

મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ કે. ડી. સિંહ પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ પોતાની કાર્યવાહીમાં 238 કરોડ રૂપિયાની મિલ્કતને જપ્ત કરી છે. જણાવવામાં આવે છે કે પોન્જી સ્કીમ ગોટાળાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ઈડીએ રિસોર્ટ, શોરૂમ અને બેન્ક એકાઉન્ટોને પણ સીઝ કર્યા છે. આરોપ છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code