બહિષ્કારને પગલે માલદીવની મુશ્કેલી વધી, હવે પ્રવાસીઓને આકર્ષવા ભારતમાં કરશે રોડ-શો
નવી દિલ્હીઃ ભારત-માલદીવ વિવાદના કારણે માલદીવને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આર્થિક રીતે મજબૂત બનવા હવે માલદીવ ભારતના સહારે છે. આ દરમિયાન, ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે માલદીવે ભારતીય શહેરોમાં રોડ શોનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડા વચ્ચે માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ (MATATO) એ અહીં ભારતના હાઈ […]