વડોદરાના કમાટીબાગમાં બાળકો માટેની છૂક – છૂક ગાડી મ્યુનિની બેદરકારીથી બંધ થઈ !
વડોદરાઃ શહેરના કમાટીબાગમાં 70 વર્ષ જૂની બાળકો માટેની છૂક છૂક ગાડી યાને ટ્રેન મ્યુનિની અને કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે બંધ થઈ છે. તહેવારો કે અન્ય દિવસોમાં કમાટીબાગમાં મજા માણવા આવતાં સહેલાણીઓ હવે જોય ટ્રેનનો આનંદ માની શકશે નહીં. મ્યુનિ,ના સત્તાધિશોની નિષ્ક્રિયતાને કારણે જોય ટ્રેન બંધ કરવી પડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના કમાટીબાગમાં રોજ મોટી […]