કચ્છના સફેદ રણ ઘોરડો ખાતે G-20ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે, કેન્દ્રિય ટીમે લીધી મુલાકાત
ભૂજઃ કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા’ના સ્લોગન બાદ કચ્છના પ્રવાસન ઉદ્યોગનો સારોએવો વિકાસ થયો છે. જેમાં ઘોરડો ખાતેના સફેદ રણના નજારાને નિહાળવા માટે દેશ-વિદેશથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે સંભવિત આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી G-20 આંતરરાષ્ટ્રીય પરિષદ ઘોરડો ખાતે યોજાય તેવી શક્યતા છે. આ સંદર્ભે કેન્દ્રિય ટીમે તાજેતરમાં ઘોરડાની મુલાકાત લીધી […]