ગુજરાતમાં ઈન્ટરસિટી હવાઈ સેવા તા. 1લી જાન્યુઆરીથી શરૂ કરાશે, પ્રવાસનને વેગ મળશે
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો કપરો કાળ પૂર્ણ થયા બાદ સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લેતા જનજીવન રાબેતા મુજબ બન્યું છે. ત્યારે રાજ્યનો પ્રવાસન ઉદ્યોગ પણ ધમધમતો થયો છે.ગુજરાતમાં સરકારની પ્રોત્સાહક નીતિને કારણે અનેક પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવ્યા છે. જેનાથી પ્રવાસનના વિકાસની તકોમાં વધારો થયો છે. જોકે હાલ કોરોનાના વધતા જતા કેસને લીધે પર્યટકોને નિયમોનું પાલન કરવા, માસ્ક […]