રાજકોટના હીરાસરના ગ્રીનફિલ્ડ એરપોર્ટ સહિત દેશના 11 એરપોર્ટ્સનું ખાનગીકરણ કરાશે
રાજકોટઃ શહેર નજીક તૈયાર થઇ રહેલા અને 2023માં સંભવિત શરૂ થનારા ગ્રીનફિલ્ડ હીરાસર ઍરપોર્ટને લીઝ પર આપીને ખાનગીકરણ કરવામાં આવશે એવી માહિતી તાજેતરમાં ઉડ્ડયનપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેર કરી છે. તેમણે કહ્યું કે, એર પેસેન્જર ટ્રાફિક વધી રહ્યો છે. અને સુવિધા વધારવા માટે ચેન્નઇ, કોલકાતા, જબલપુર, ઇંદોર અને રાજકોટના હિરાસર ઉપરાંત વિયજવાડા, રાયપુર અને અમૃતસર જેવા […]