અમદાવાદમાં પાલતું ડોગ માટે લાયસન્સ લેવું પડશે, રખડતા કૂતરા માટે RFID ચીપ લગાડાશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા અને પાલતુ કૂતરાઓ માટે પોલીસી બનાવી છે. રેબિઝ ફ્રી સિટી 2030ના પ્લાન મુજબ રખડતાં કૂતરાંની સાથે પાલતુ કૂતરા માટે પણ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. જો કોઈપણ વ્યક્તિને ઘરે કૂતરો પાળવો હોય તો તેને ફરજિયાતપણે લાઈસન્સ લેવું પડશે. લાઈસન્સ ફી રૂ.500થી 1000ની વચ્ચે નક્કી કરાશે. ઉપરાંત રખડતાં કૂતરાંને આરએફઆઈડી ચિપ […]