ભારત વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનશે,6 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપિત થશે
ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ છ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં વિવિધ કંપનીઓ દ્વારા લગભગ રૂ. 2.36 લાખ કરોડનું રોકાણ થશે નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનો પ્રયાસ ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાનો છે. ભવિષ્યમાં સેમિકન્ડક્ટરની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ આ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહી છે.દેશમાં અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્ય […]