1. Home
  2. Tag "To make"

ચહેરાને ચમદાર બનાવવા માટે ઘરે અપનાવો આ ટીપ્સ

દરેક વ્યક્તિ સુંદર અને ચમકદાર ત્વચાની ઈચ્છા રાખે છે. આ ઇચ્છાને પરિપૂર્ણ કરવા માટે ઘણીવાર વિવિધ પદ્ધતિઓ અને ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. ઘણી વખત આ ઉત્પાદનોના ઉપયોગથી ત્વચાનો રંગ સુધરે છે, પરંતુ કેટલીકવાર જો આ ઉત્પાદનો તમને અનુકૂળ ન આવે તો તમારે વિપરીત પરિણામોનો સામનો કરવો પડી શકે છે. જેથી મોંઘા ઉત્પાદનોને બદલે આ રીતે […]

ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ મજબૂત બનાવવવા અંગે સહમતી

નવી દિલ્હીઃ રક્ષણ પ્રધાનરાજનાથ સિંહે, જર્મનીના સંરક્ષણમંત્રી બોરિસ પિસ્ટોરિયસ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ હવાઈ અને દરિયાઈક્ષેત્રમાં કવાયત અને સંરક્ષણ સહયોગ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી અને બંને દેશો વચ્ચેઆ તંત્રને વધુ મજબૂત કરવા સંમત થયા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તેમના જર્મન સમકક્ષ બોરિસ પિસ્ટોરિયસે, પ્રાદેશિકમુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને તેમની પ્રાથમિકતાઓ […]

આબોહવા-સ્માર્ટ ભારત બનાવવા માટે ‘મિશન મૌસમ’ને કેન્દ્ર સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ મિશન મૌસમ, મુખ્યત્વે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવશે, તે ભારતના હવામાન અને આબોહવા સંબંધિત વિજ્ઞાન, સંશોધન અને સેવાઓને જબરદસ્ત રીતે પ્રોત્સાહન આપવા માટે બહુપક્ષીય અને પરિવર્તનશીલ પહેલ તરીકે પરિકલ્પના છે. તે આત્યંતિક હવામાનની ઘટનાઓ અને આબોહવા પરિવર્તનની અસરોનો સામનો કરવા માટે નાગરિકો અને છેલ્લા માઇલ વપરાશકર્તાઓ સહિત હિતધારકોને વધુ સારી રીતે […]

ઘરે જ પનીર બનાવવાની સરળ રીત, ઓછા સમયમાં થઈ જશે તૈયાર

પનીરની મદદથી ઘણી ટેસ્ટી ડિશ બનાવી શકો છો. માટે તમારે બજારમાં જવાની જરૂર નહીં પડે. હવે તમે ઘરે સ્ટેસ્ટી પનીર બનાવી શકો છો. બજાર જેવું પનીર ઘરે બનાવવા માટે આ સરળ ટિપ્સ ફોલો કરી શકો છો. બાળકોથી લઈને મોટા સુધી બધાને પનીર પસંદ છે, આવામાં તમે દૂધમાંથી ઘરે પનીર બનાવી શકો છો. પનીર બનાવવા માટે […]

વરસાદની મોસમમાં બનાવો મસાલેદાર અને ટેસ્ટી પકોડા, આસાન રીતે છે તેને બનાવવાની

વરસાદની મોસમ શરૂ થતા જ મોટા ભાગના લોકોને પકોડા ખાવાનું મન થાય છે. આવામાં તમે 10 મિનિટની અંદર તમારા ઘરે પકોડા તૈયાર કરી શકો છો. તેને બનાવવાની રીત ખુબ જ સરળ છે. જો તમે મસાલેદાર પકોડા ખાવા માંગો છો તો આ સરળ રેસિપી ફોલો કરી શકો છો. તમે પણ વરસાદની મોસમમાં પકોડા ખાવા માંગતા હોવ […]

ઈન્ડી ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે: ખડગે

એક તરફ NDA સરકાર બનાવવા જઈ રહી છે તો, બીજી તરફ વિપક્ષોએ સરકાર બનાવવાના પ્રયાસો અટકાવી દીધા છે. I.N.D.I.A. ગઠબંધનના વિવિધ રાજકીય પક્ષોની બેઠક મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળી હતી.. જેમાં સોનિયા ગાંધી,, જયરામ રમેશ, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી, ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સહિતના નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં ઘટક દળો વચ્ચે રાજનૈતિક સ્થિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code