1. Home
  2. Tag "to start"

બાળકોને ડ્રાયફ્રુટ્સ ખવડાવવાનું કઈ ઉંમરે શરૂ કરવું જોઈએ, જાણો….

મોટાભાગના ડોકટરો સલાહ આપે છે કે બાળકો 9-12 મહિનાની ઉંમરથી ડ્રાયફ્રુટ્સ આપવાનું શરૂ કરી શકે છે. પણ યાદ રાખો, દરેક બાળક અલગ હોય છે, એટલે ચોક્કસ તમારા બાળકના ડૉક્ટરને એકવાર પૂછો. શરૂઆતમાં, બે વર્ષ સુધી બાળકોને ડ્રાયફ્રૂટ્સ પીસીને આપવામાં આવે છે. 2 થી 5 વર્ષના બાળકોને ડ્રાયફ્રૂટ્સ ખૂબ જ ઓછી માત્રામાં આપવા જોઈએ. દિવસમાં એક […]

કોરોનાના કેસમાં સામાન્ય વધારો થતાં ધો.1થી5ની શાળાઓ શરૂ કરવા સરકાર અવઢવમાં

અમદાવાદઃ રાજ્યમાં દિવાળી વેકેશન બાદ ધો.1થી 5ના વર્ગો શરૂ કરવાની સરકારની ગણતરી હતી પણ હાલ કોરોનાના કેસમાં સામાન્ય વધારો થતા પ્રિ-પ્રાયમરીના વર્ગો શરૂ કરવા સરકાર અવઢવભરી સ્થિતિ અનુભવી રહી છે. શાળાના સંચાલકો અને શિક્ષણિવિદો પણ ધો. 1થી 5ના વર્ગો શરૂ કરવાની માગણી કરી રહ્યા છે. શિક્ષણ વિભાગ 21 નવેમ્બરથી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન […]

પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવા સંઘ દ્વારા સરકારને રજુઆત

ગાંધીનગર:  ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે ધો. 12ની શાળાઓ અને કોલેજો શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. ત્યારે તમામ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની શિક્ષણ સંઘ દ્વારા સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. ગામડાંઓમાં કોરોનાના એક પણ કેસ નથી. બીજીબાજુ પ્રાથમિક શાળાના બાળકો માટે ઓફલાઈન શિક્ષણ જરૂરી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા […]

શાળા-કોલેજો શરૂ કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશેઃ ચુડાસમા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. તમામ ઉદ્યોગ-ધંધા અને બજારો પણ રાબેતા મુજબ ખૂલી ગઈ છે. પરંતુ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હોવા છતાં હજુ વિદ્યાર્થાઓને ઓન લાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળા સંચાલકો પણ સ્કુલ ખોલવાની માગણી કરી રહ્યા છે. ત્યારે શાળાઓ અને કોલેજો ફરી ખોલવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code