આજે વિશ્વ ટપાલ દિવસ, એક જમાનો હતો જ્યારે સંદેશા વ્યવહાર માટે ટપાલ મહત્વનું પરિબળ હતું
અમદાવાદઃ આજે 9મી ઓક્ટોબર વિશ્વ ટપાસ દિવસ છે. એક જમાનો હતો, તે સમયે મોબાઈલ, વોટ્સઅપ, એસએમએસ જેવા કોમ્યુનિકેશનના કોઈ સાધનો ન હતા. ત્યારે ટપાલ એ સંદેશા વ્યવહાર માટેનું મહત્વનું સાધન હતું. સારા માઠા પ્રસંગોએ ટપાલથી સંદેશની આપ-લે થતી હતી. પરંતુ મોબાઈલ ફોનનો જમાનો આવતા જ ટપાલનું મહત્વ ઘટી ગયુ છે. હવે લોકો મોબાઈલ ફોનથી જ […]