ભારતે ચોથી પરમાણુ સબમરીન S-4 લોન્ચ કરી, એકસાથે 8 મિસાઈલ ફાયર થશે
નવી દિલ્હીઃ અરિહંત વર્ગની ચોથી પરમાણુ સબમરીન, S-4, ભારતના વિશાખાપટ્ટનમમાં શિપ બિલ્ડિંગ સેન્ટરથી લોન્ચ કરવામાં આવી છે. ન્યુક્લિયર સબમરીન S-4 3,500 કિ.મી. રેન્જમાં એકસાથે 8 K-4 બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરવામાં સક્ષમ છે. રશિયાની મદદથી અરિહંત વર્ગની 06 સબમરીન બનાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે સબમરીન S-4ના લોન્ચિંગને ગોપનીય રાખવામાં આવ્યું હતું. ત્રીજી સબમરીન […]