સુરતના ભીમપોર કેન્દ્રમાં કોરોના વિરોધી રસી માટેના ટોકન લોકોએ એકબીજાના હાથમાંથી ઝૂંટવી લીધા
સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. 45થી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનના બીજો ડોઝ માટે પણ રસી નહીં હોવાથી આજે મંગળવારે તમામ રસી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા હતા. સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન માટે રીતસરની પડાપડી થઈ ગઈ હતી. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લેતા જોવા મળ્યા હતા કેન્દ્ર […]