પંજાબ સરકારનો મોટો નિર્ણયઃ હવે ઓલમ્પિક વિજેતા ખેલાડીઓના નામ પરથી તેમના ગામ-શહેરોના રસ્તાઓ ઓળખાશે
પંજાબ સરકારનો ખાસ નિર્ણય ઓલમ્પિક વિજેતાઓના ગામ-શહેરોના રસ્તાઓ તેમના નામે ઓળખાશે ચંદિગઢઃ તાજેતરમાં જ ભાર ઓલમ્પિક ક્ષેત્રમાં ઘણી સિદ્ધીઓ મેળવી છે, ત્યારે હવે પંજાબ સરકારે આ બાબતે ખાસ નિર્ણય લીધો છે, વિતેલા દિવસને શુક્રવારના રોજ પંજાબના શિક્ષણ મંત્રી વિજય ઈન્દર સિંગલાએ જાહેરાત કરી હતી કે પંજાબમાં ઓલિમ્પિક મેડલ વિજેતાઓના ગામો અને શહેરોના રસ્તાઓ હવે રમતવીરોના […]