1. Home
  2. Tag "Tokyo olympics"

ટોક્યો ઓલિમ્પિકઃ સિલ્વર મેડલની સાથે ભારતની શરૂઆત, મીરાબાઈએ અપાવ્યો પ્રથમ મેડલ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકનો ગઈકાલે સાંજે રંગારંગ પ્રારંભ થયો છે. દરમિયાન ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ જીતીને ખાતુ ખોલાવ્યું છે. વેટલિફ્ટિર મીરાબાઈ ચાનૂએ મહિલાઓની 49 કિલોગ્રામ વેટ કેટેગરીમાં કુલ 202 કિલોગ્રામ વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો છે. ચીનની હાઉ ઝિહૂઈએ 210 કિલોગ્રામ વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ઈન્ડોનેશિયાની કેંટિકા વિંડીએ બ્રોન્જ મેડલ જીત્યો હતો. […]

ટોક્યો ઓલિમ્પિકઃ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલની આશા, સૌરભ ચૌધરીની ફાઈનલમાં એન્ટ્રી

દિલ્હીઃ ટોક્ટો ઓલિમ્પિકનો દબાદબાભેર પ્રારંભ થયો છે. તેમજ આ વખતે ભારતને વધારેમાં વધારે મેડલ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોકી બાદ હવે 10 મીટર એર પિસ્તોલમાં પણ મેડલ મળવાની આશા જીવંત બની છે. ભારતના યુવા શૂટર સૌરભ ચૌધરીએ પુરૂષોની 10 મી. એર પિસ્તોલ ઇવેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ ભારતીય ખેલાડીએ ક્વોલિફીકેશનમાં […]

ટોક્યો ઓલિમ્પિક્સ 2020: ભારતીય પુરુષ હોકી ટીમનો આ રીતે રહેશે કાર્યક્રમ

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાના સ્વપ્ન સાથે ભારતીય હોકી ટીમ જાપાન પહોંચી ટોક્યોમાં ભારતીય હોકી ટીમ વર્ષ 1980થી ચાલી રહેલા મેડલના દુકાળને પણ ખતમ કરી શકે છે આ વખતે ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમને મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે નવી દિલ્હી: શુક્રવારથી શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ જીતવાના સ્વપ્ન સાથે ભારતીય હોકી ટીમ જાપાન […]

ટોક્યો ઓલિમ્પિક્સ ઉપર કોરોનાનું સંકટઃ સ્પોર્ટ્સ વિલેજમાં કોરોનાનો કેસ નોંધાયો

તા. 23મી જુલાઈથી ઓલિમ્પિક્સ ગેમ્સનો થશે પ્રારંભ કોરોનો કેસ સામે આવતા આયોજકો ચિંતામાં મુકાયાં દિલ્હીઃ દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. બીજી તરફ હવે ટોક્યો ઓલિમ્પિક ઉપર પણ કોરોનાના સંકટના વાદળો ઘેરાયાં છે. 23મી જુલાઈની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું તે પૂર્વે જ સ્પોર્ટ્સ વિલેઝ સંકુલમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. ઓલિમ્પિકના આયોજકોએ પુષ્ટિ […]

ટોક્યો ઓલિમ્પિકઃ ગોલ્ડ મેડલ જીતનારા દિલ્હીના ખેલાડીઓને રૂ. 3 કરોડ આપીને કરાશે સન્માન

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકને લઈને ભારતીય ખેલાડીઓ હાલ પ્રેકટીસ કરી રહ્યાં છે. દરમિયાન ઓલિમ્પિકમાં દિલ્હીના ચાર ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે. દરમિયાન દિલ્હી સરકારે દિલ્હીના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને તેમનામાં ઉત્સાહનો સંચાર કરવા માટે મેડલ જીતવા ઉપર સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે, ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા દિલ્હીના ખેલાડીઓ ગોલ્ડ મેડલ લઈને […]

ટોકિયો ઓલિમ્પિકઃ કોરોના મહામારીને પગલે જાહેરમાં ટાર્ચ રિલેનો કાર્યક્રમ નહીં યોજાય

દિલ્હીઃ જાપાનાના ટોકિયોમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટે ભારતીય બોક્સર, હોકી ટીમ સહિતના ખેલાડીઓ પ્રેકટીસ કરીને પરસેવો પાડી રહ્યાં છે. બીજી તરફ ટોકિયોમાં કોરોના મહામારીને લઈને જાપાની સરકાર અને ગેમ્સના આયોજકો ચિંતિત બન્યાં છે. તેમજ વિવિધ ગેમ્સને જોવા માટે દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ઓલિમ્પિક ટોર્ચ રિલેના જાહેર […]

ટોક્યો ઓલેમ્પિકઃ ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ માટે કરી રહી છે પ્રેકટીસ

દિલ્હીઃ ભારતીય પુરુષ હોકી ટીમ ઓલેમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. આ ઉપરાંત બે વાર કાંન્સ અને એકવાર સિલ્વર મેડલ જીતી ચુકી છે. જો કે, અંતિમવાર સફળતા 41 વર્ષ પહેલા 1980માં મોસ્કો ઓલેમ્પિકમાં મળી હતી. તે સમયે કેટલીક મોટી ટીમો ગેરહાજરમાં ભારતે ગોલ્ડ જીત્યો હતો. તે બાદ ભારતીય હોકી ટીમને કોઈ મેડલ મળ્યો નથી. […]

ટોક્યો ઓલેમ્પિકઃ મેરી કોમ સહિતના ભારતીય બોક્સરો પાસે મેડલની આશા

દિલ્હીઃ ભારત સહિતના મોટાભાગના દેશના ખેલાડીઓ ટોક્યો ઓલેમ્પિકની તૈયારીઓ કરી રહ્યાં છે. આ વર્ષ ભારતને મેરી કોમ સહિતના બોક્સરો પાસે વધારે મેડલની આશા છે. બીજી તરફ ભારતને મેડલ અપાવવા માટે આ બોક્સરો અત્યારે ટ્રેનીંગ લઈ રહ્યાં છે. મેરી કોમ ફરી એકવાર ઓલેમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ 46 અને 48 કિગ્રા વર્ગમાં રમી ચુક્યાં છે. 3 […]

અમદાવાદની સ્વિમર માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી પ્રથમ ભારતીય મહિલા

અમદાવાદઃ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલ ટોક્યો ઓલેમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. માના ઓલેમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોક સ્વિમિંગમાં ભાગ લેશે. જેનાથી દેશનું ગૌરવ વધશે. ઉલ્લેખનીય છે કે, માના પટેલ અમદાવાદની છે અને તેણીએ ઉદગમ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. માના  ટોક્યો ઓલિમ્પિક માટે […]

મન કી બાત: તમે વેક્સિન લીધી કે નહીં, મારી માતાએ પણ વેક્સિનના બંને ડોઝ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીનો આજે ‘મન કી બાત’નો 78મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો. દેશને સંબોધન કરતાં મોદીએ કહ્યું, ‘વાત ટોક્યો ઓલિમ્પિકની થઈ રહી હોય, તો મિલ્ખા સિંહ જેવા મહાન ખેલાડીને કોણ ભૂલી શકે છે. થોડાંક દિવસ પહેલાં જ કોરોનાથી તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ હોસ્પિટલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code