1. Home
  2. Tag "toll tax"

ચૂંટણી ખતમ, હાઇવે પર મુસાફરી હવે મોંઘી, ટોલટેક્સમાં વધારો આજથી લાગું

હવે નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને આજથી વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ દરોમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું નેશનલ હાઈવે યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે […]

ગૂગલ મેપ હવે આ રીતે પણ કરશે મદદ,ટોલ ટેક્સની પણ જણાવશે માહિતી

આજના સમયમાં જે લોકો ફરવા જાય છે તે લોકો ગૂગલ મેપનો ઉપયોગ સૌથી વધારે કરતા હોય છે, ગૂગલનો ઉપયોગ કરીને લોકો હવે દુનિયામાં કોઈ પણ ખુણામાં ફરી શકે છે અને તે અનેક રીતે મદદરૂપ પણ છે પણ જો હવે વાત કરવામાં આવે ગૂગલ મેપની વધારે મદદની તો હવે ગૂગલ મેપ ટોલ ટેક્સની પણ માહિતી દર્શાવશે. […]

કેન્દ્ન દ્રારા તમામ જાહેર માર્ગના બાંધકામના ખર્ચ તર્કસંગ બનાવાથી ટોલ ટેક્સના દરો ઓછા થશે ,વસુતાલની સમયમર્યાદા પણ ઘટાડાશે

ટોલ ટેક્સમાં અપાશે રહાત ટેક્સના દરોમાં કરાશે ઘટાડો કેન્દ્રએ જારી કર્યા છે નવા નિયમો   દિલ્હીઃ- દેશભરમાં ટોલટેક્સ મોટા પ્રમાણમાં વસુલવામાં આવતો હોય છે ત્યારે હવે આ દરોમાં ઘટાડો કરવાની યોજના બનાવાઈ છે પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે તમામ પ્રકારના રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસવે અને પુલોના નિર્માણની કિંમતને તર્કસંગત બનાવી છે. સરકારના આ નિર્ણયથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો […]

હવે ટોલ પ્લાઝા પર 100 મીટર કરતા વધારે કતાર હશે તો નહીં આપવો પડે ટોલ, NHAIએ ગાઇડલાઇન જારી કરી

હવે ટોલ પ્લાઝા પર ટ્રાફિક હશે તો ટોલમાંથી મળશે મુક્તિ જો ટોલ પ્લાઝા પર 100 મીટર કરતા વધારે લાબો જામ હશે તો, વાહનો પાસેથી ટોલ ટેક્સ નહીં લેવામાં આવે NHAIએ તેના સંદર્ભમાં ગાઇડલાઇન રજૂ કરી નવી દિલ્હી: હવે તમને કેટલીક સ્થિતિમાં ટોલ ભરવામાંથી મુક્તિ મળશે. એનું કારણ એ છે કે ટોલને લઇને NHAIએ નવી ગાઇડલાઇન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code