હાઈવે બનાવવાના ખર્ચની વસુલાત થઈ હોવા છતાં ટોલટેક્સ ઘટાડાતો નથી, ટ્રાન્સપોર્ટરો આંદોલન કરશે
અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં હાઈવે પર ટોલટેક્સ બુથોમાં વધારો કરવામાં આવ્યો છે. કોઈપણ હાઈવે બાકી નથી કે જ્યાં ટોલટેક્સ લેવામાં આવતો નહોય. એટલું નથી રોડ બનાવવાનો ખર્ચની પૂરેપુરી વસુલાત થઈ ગયા બાદ પણ ટોલટેક્સ ઘટાડવામાં આવતો નથી. આથી ટ્રાન્સપોર્ટરોએ વિરોધ કરવાનું એલાન કર્યું છે. આ અંગે સપ્તાહમાં અમદાવાદ ખાતે અને ત્યારબાદ મુંબઈ ખાતે એક બેઠક […]