1. Home
  2. Tag "tomato"

ઉત્તરભારતમાં ટામેટાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં

નવી દિલ્હીઃ Delhi-NCR માં ટામેટાની કિંમત 75 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. તો ડુંગળી પણ 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પરંતુ હવે ટામેટા અને ડુંગળીના વધેલા ભાવથી ટૂંક સમયમાં રાહત મળવાની આશા છે. શાકભાજીની વધેલી કિંમતો ટૂંક સમયમાં સ્થિર થવાની અપેક્ષા છે ગ્રાહક બાબતોના મંત્રાલયના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, […]

ટામેટા આરોગ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક, જોણો કેવી રીતે….

ટામેટા દરેક લોકોના રસોડામાં સરળતાથી મળી રહે છે, ટામેટાનો સામાન્ય રીતે ચટણી, શાકભાજી અને સલાટમાં કરવામાં આવે છે. ટામેટાની મદદથી આપ સંદર પણ દેખાઈ શકાય છે. ટામેટા ત્વચાને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. ટામેટા ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે ત્વચા માટે માટે ફાયદાકારક છે. આપ ટામેટાની મદદથી ફેસ પેક પણ બનાવી શકો છે. આ માટે તમારે […]

મોંઘાથી મોંઘા બ્યૂટી પ્રોડક્ટની બરાબર કામ કરે છે ટામેટા, જાણો કેવી રીતે….

ચહેરાની ચમક તમારી સુંદરતા દર્શાવે છે. માત્ર તમારી સુંદરતા જ નથી વધારતી પણ તમારી પર્સનાલિટીને પણ નિખારે છે. પણ આખા દિવસના કામ અને થાક પછી ચહેરાની ચમક ઘટી જાય છે. આવા માં, જો તમે કેટલાક કુદરતી ઉપાયો શોધો છો, તો તમારી રાહ પુરી થઈ ગઈ છે. આજે તમને ટામેટાના ફેસ પેક વિશે જણાવશું. જે તમારા […]

ટામેટાના ભાવમાં થયેલા ઘટાડાના પગલે ખેડૂતોની મુશ્કેલી વધી, સરકાર પાસે મદદની આશા

નવી દિલ્હીઃ દેશમાં ટામેટાના ભાવ સામાન્ય થતા મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, હવે ટામેટાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એટલું જ નહીં ખેડૂતોને ટામેટાના પાકનું વેચાણ કરતા ખેતીના પુરતા પૈસા પણ નીકળતા નહીં હોવાનું જાણવા મળે છે. જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે, તેમજ જ્યારે ટામેટાના ભાવ વધ્યા ત્યારે જનતાને રાહત માટે […]

ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ પણ વધશે,જાણો ક્યારે અને કેટલો થશે વધારો

દિલ્હી:તંગ આપૂર્તિને કારણે આ મહિનાના અંત સુધીમાં છૂટક બજારમાં ડુંગળીના ભાવમાં વધારો થવાની સંભાવના છે અને આગામી મહિનામાં તે 60-70 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી શકે છે. જો કે, ઓક્ટોબરથી ખરીફની આવક શરૂ થતાં ડુંગળીનો પુરવઠો સુધરશે, જેના કારણે ભાવમાં નરમાશ આવવાની ધારણા છે. શુક્રવારે એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ […]

બજારમાં ટામેટા નથી, પણ ઓનલાઈન મળશે 70 રૂપિયા કિલો,જાણો સમગ્ર વાત

દિલ્હી: ટામેટાને લઈને અત્યારે બજારમાં જોરદાર અછત જોવા મળી રહી છે, લોકો ટામેટા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને તમે પણ થોડા સમય માટે વિચારમાં તો પડી જશો. વાત એવી છે કે ઓએનડીસીના મેનેજિંગ ડીરેક્ટર ટી કોશીએ ટામેટાના વેચાણને લઈને જાણકારી આપતા કહ્યું કે સરકારી ઈ […]

ટામેટાના વધતા ભાવ વચ્ચે કેન્દ્રએ લીધું મોટું પગલું, શુક્રવારથી ગ્રાહકોને મળશે રાહત

દિલ્હી : દેશના ઘણા ભાગોમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. જથ્થાબંધ મંડીઓમાં પણ તેની કિંમત 150 થી 180 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. બજારના જાણકારોના મતે છેલ્લા પખવાડિયામાં જ બજારમાં ટામેટાંના ભાવ ચાર ગણા અને કેટલીક જગ્યાએ તેનાથી પણ વધી ગયા છે. કેન્દ્રએ નાફેડ, NCCFને મુખ્ય વપરાશ કેન્દ્રોમાં […]

ટામેટાના વધતા ભાવને કારણે ઘરે આ રીતે ઉગાડો ટામેટાં, શાકનો સ્વાદ થશે બમણો

આ દિવસોમાં ટામેટાંના ભાવ આસમાને છે. મોંઘવારીના કારણે મહિલાઓ તેને શાકમાં ઉમેરતી વખતે કંજુસાઈ વેળા કરે છે. આવી સ્થિતિમાં તમે ઘરે ટામેટાના છોડ ઉગાડી શકો છો અને ઘરે જ તેનો સ્વાદ લઈ શકો છો. આજે અમે તમને એવી જ કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે ઘરે સરળતાથી ટામેટાં ઉગાડી શકો છો. તો ચાલો જાણીએ […]

ટામેટા બાદ હવે મરચાં થયા મોંધા,ભાવ 400 રૂપિયા સુધી પહોંચ્યા

દિલ્હી : કમોસમી વરસાદે વાતાવરણ તો ખુશનુમા બનાવ્યું છે પરંતુ લોકોના થાળીનું બજેટ બગાડ્યું છે. હવે લોકોની થાળીમાંથી ટામેટાં દિવસેને દિવસે ગાયબ થઈ રહ્યાં હતાં કે હવે લીલાં મરચાંના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ટામેટાના ભાવ 100ને પાર કરી ગયા બાદ હવે બજારમાં મરચાનો ભાવ પણ 400 રૂપિયાને પાર જઈ રહ્યો છે. દેશના ઘણા […]

આ રાજ્યમાં ટામેટા થશે સસ્તા:સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની સરકારની ચેતવણી

ચેન્નાઈ : તમિલનાડુમાં મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી  પેરિયાકરુપ્પને કહ્યું કે ભાવ તપાસવા માટે ટામેટાં 68 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે અને સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ટામેટાંના ભાવ રૂ.100 સુધી પહોંચી ગયા છે. ઘણી જગ્યાએ તે 100 રૂપિયાથી વધુમાં મળી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code