ટામેટાનો સ્વાદ થયો વધુ ખાટ્ટો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું – અનેક શહેરોમાં 100 રુપિયાને પાર પહોંચ્યા પ્રતિ કિલોના ભાવ
ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા દેશના અનેક શહેરોમાં 100ને પાર કિલો દિઠ ભાવ દિલ્હીઃ- દેશભરના લગભગ 80 ટકા વિસ્તારોમાં ચોમાસું બેસી ચૂક્યું છે ત્યારે ગૃહિણીના બજેટ પર મોટો ભાર પડ્યો છે.રોજીંદા શાકભાજી કે કઠોળમાં નાખવામાં આવતા ટામેટાનો સ્વાદ બગડ્યો છે કારણ કે ટામેટાના ભાવ હવે સાતમાં આસમાને પહોંચ્યા છે.જો કે ટામેટા સહીત લીલા મરચા ,આદુ જેવા […]