ટામેટાના વધતા ભાવે શાકાહારી થાળીના ભાવમાં 28 ટકાનો વધારો કર્યો
દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટામેટાના ભાવમાં ભારેખમ વધારો નોંઘાઈ ટૂક્યો છએ સામાન્ય રીતે 20 થી 30 રુપિયે કિલો મળતા ટામેટા ફરી 200 રુપિયે કિલો મળતા થતા સૌ કોઈના ખિસ્સા પર ભાર પડ્યો છે જેના કારણે શાકાહારી થાળી પણ મોંધી થઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે હવે ટામેટાના વધતા ભાવની અસર રેસ્ટોરન્ટોમાં પણ જોવા મળી રહી છે […]