1. Home
  2. Tag "tomorrow"

આજના યુવા ઈનોવેટર્સ આવતીકાલે ભારતીય અર્થતંત્રના ચાલક બનશેઃ રાજીવ ચંદ્રશેખર

અમદાવાદઃ ગુજરાતભરની વિવિધ શાળાઓના વિદ્યાર્થી ઈનોવેટર્સનું સન્માન કરતા કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે  જણાવ્યું હતું કે, આજના યુવા ઈનોવેટર્સ આવતીકાલે ભારતીય અર્થતંત્રના ચાલક બનશે. “અમે દેશના યુવા નાગરિકોને ભારતની વિકાસ યાત્રામાં મુખ્ય ખેલાડીઓ તરીકે જોઈએ છીએ. તેઓ એવા પાયા છે કે જેના પર પીએમ નરેન્દ્ર મોદીનો ન્યુ ઈન્ડિયાનો […]

જ્ઞાનવાપી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આવતીકાલે સુનાવણી યોજાય તેવી શકયતા

લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશના પગલે સર્વેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો હતો. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હાની બેંચ અંજુમન ઈનાઝાનિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. સ્થાનિક અદાલત દ્વારા જાહેર કરાયેલા સર્વેના આદેશને 1991ના પ્લેસ ઓફ વર્શીપ […]

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ટી-20 ટુર્નામેન્ટનો પ્રારંભ

ત્રણ મેચની સીરિઝ બંને ટીમ વચ્ચે રમાશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ સીરિઝ ન્યૂઝીલેન્ડની ટીમ ભારત આવી પહોંચી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેના પરાજય બાદ ન્યૂઝીલેન્ડની ટીમ દુબઈથી ભારત પ્રવાસે આવી છે. ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ટી-20 સિરીઝ અને ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આવતીકાલ એટલે કે 17મી નવેમ્બરના રોજ ટીમ ઈન્ડિયા […]

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળની શપથવિધિ આજે નહીં પણ કાલે થશે, સિનિયરોને પડતા મુકવાના મુદ્દે વિરોધ

ગાંધીનગરઃ રાજ્યમાં નવા મુખ્યમંત્રી તરીકેના ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ તેમના મંત્રી મંડળના શપથવિધીની આજે વહેલી સવારથી અનેક અટકળો ચાલી રહી હતી. આમ તો પહેલા ગુરૂવારે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ બુધવારે સાંજે જ શપથવિધિની જાહેરાત કરવામાં આવી હતી. અમે બીજીબાજુ પડતા મુકવામાં આવી રહેલા સિનિયર મંત્રીઓના મનામણા કરવામાં આવી રહ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code