શું સિગારેટ પીવાથી અને દારૂ પીવાથી જીભનું કેન્સર થઈ શકે છે? હેલ્થ એક્સપર્ટ શું કહે છે જાણો…
જીભનું કેન્સર એક પ્રકારનું મોંનું કેન્સર છે જે જીભની પેશીઓના કોષોમાં અસામાન્ય રાતે વધવાનું શરૂં કરે છે. જીભના કેન્સરનું મુખ્ય કારણ તમાકુનું સેવન છે. ઝેરી વસ્તુઓના વધુ સંપર્કમાં રહેતી વ્યક્તિમાં જીભના કેન્સરનું જોખમ વધી જાય છે. તે લોકોને જીભનું કેન્સર થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, જીભના કેન્સરનું જોખમ જેનેટિક કારણોથી પણ વધે છે. જીભના કેન્સરનું […]