1. Home
  2. Tag "took charge"

ડીજી પરમેશ શિવમણિએ ભારતીય કોસ્ટ ગાર્ડના 26મા મહાનિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ ડીજી પરમેશ શિવમણિએ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના 26મા મહાનિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો. ફ્લેગ ઓફિસરે પોતાની સાડા ત્રણ દાયકાથી વધુની શાનદાર કારકિર્દી દરમિયાન, કિનારે અને જળમાર્ગ સંબંધી વિભિન્ન પદો પર સેવા આપી છે. ડીજી પરમેશ શિવમણી નેવિગેશન અને દિશાનિર્દેશમાં નિષ્ણાત છે અને તેમના સમુદ્રી કમાન્ડમાં ICGના તમામ મોટા જહાજોનો સમાવેશ થાય છે જેમાં એડવાન્સ્ડ ઓફશોર પેટ્રોલ વેસલ […]

સર્જન વાઈસ એડમિરલ કવિતા સહાયે ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ (નેવી) તરીકેનો ચાર્જ સંભાળ્યો

નવી દિલ્હીઃ સર્જન વાઇસ એડમિરલ કવિતા સહાય, SM, VSMએ 14 ઓક્ટોબર 24ના રોજ ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ (નેવી) તરીકેનો ચાર્જ સંભાળ્યો. ફ્લેગ ઓફિસરને 30 ડિસેમ્બર 1986ના રોજ આર્મી મેડિકલ કોર્પ્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા. પ્રતિષ્ઠિત આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ પુણેની ભૂતપૂર્વ વિદ્યાર્થી, તેમણે પેથોલોજીમાં વિશેષતા પ્રાપ્ત કરી છે અને પ્રતિષ્ઠિત AIIMS, નવી દિલ્હીમાંથી ઓન્કોપેથોલોજીમાં સુપર […]

AAP નેતા આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા આતિશીએ સોમવારે દિલ્હીના આઠમા મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે શનિવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હવે દિલ્હી વિધાનસભાનું સત્ર 26 અને 27 સપ્ટેમ્બરે યોજાશે. આતિશીએ કેજરીવાલ સરકારમાં 13 વિભાગોનો હવાલો જાળવી રાખ્યો છે, જેમાં શિક્ષણ, મહેસૂલ, નાણા, પાવર અને PWDનો સમાવેશ થાય છે. ચાર્જ સંભાળ્યા પછી તેમણે […]

ડૉ. ટી. વી. સોમનાથને નવા કેબિનેટ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ ડૉ. ટી. વી. સોમનાથને રાજીવ ગૌબાની નિવૃત્તિ બાદ ભારત સરકારમાં નવા કેબિનેટ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ડૉ. સોમનાથન તમિલનાડુ કેડર (1987 બેચ)ના IAS અધિકારી છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ પૂર્ણ કર્યો છે, અને તેઓ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અને કંપની […]

વિક્રમ મિસરીએ વિદેશ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ વિક્રમ મિસરીએ સોમવારે ભારતના વિદેશ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. મિસ્ત્રી, 1989 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી, આ મહત્વપૂર્ણ રાજદ્વારી ભૂમિકામાં વિનય મોહન ક્વાત્રાના સ્થાને આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિ એ વિનય મોહન ક્વાત્રાને આગામી વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવાના વિદેશ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. વિદેશ મંત્રાલયે અભિનંદન અને શુભેચ્છાઓ વિદેશ મંત્રાલયના પ્રવક્તા […]

મોદી સરકાર એક્શન મોડમાં, મંત્રીઓએ પોતાના વિભાગોનો હવાલો સંભાળ્યો

નવી દિલ્હીઃ  મોદી 3.0 સરકાર મંગળવારથી ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. સવારથી જ અનેક મંત્રીઓએ એક પછી એક પોતાના વિભાગોની જવાબદારી સંભાળી લીધી છે. રવિવારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યા બાદ ગઈકાલે સોમવારે ચાર્જ સંભાળીને સૌપ્રથમ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો હતો. દરમિયાન મોડી સાંજે કેબિનેટની બેઠક મળી હતી. આ ઉપરાંત મંત્રીઓને વિભાગ ફાળવવામાં આવ્યા […]

કમલ કિશોર સોને ડાયરેક્ટર જનરલ, ESICનો ચાર્જ સંભાળ્યો

કમલ કિશોર સોન, ઝારખંડ કેડરના વરિષ્ઠ IAS અધિકારી (બેચ: 1998) હાલમાં શ્રમ અને રોજગાર મંત્રાલયમાં શ્રમ કલ્યાણના અધિક સચિવ અને મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે, તેમણે કર્મચારી રાજ્ય વીમા કોર્પોરેશન (ESIC) શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ, 31.05.2024ના રોજ મહાનિર્દેશકનો વધારાનો હવાલો સંભાળ્યો છે. તેમને ઝારખંડ રાજ્યમાં વિવિધ વિભાગો, જમીન મહેસૂલ વ્યવસ્થાપન અને જિલ્લા વહીવટ, […]

વાઈસ એડમિરલ ગુરચરણ સિંહે નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ વાઈસ એડમિરલ ગુરચરણ સિંહે 25 મે 2024ના રોજ વાઇસ એડમિરલ અજય કોચર પાસેથી નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટની નિમણૂક ગ્રહણ કરી. નેશનલ ડિફેન્સ એકેડમી (ખડકવાસલા)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી, તેઓ 01 જુલાઇ 1990ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન થયા હતા. ફ્લેગ ઓફિસરની સમુદ્ર અને કાંઠી ઘણી નિમણૂંકો થઈ છે. ગનરી અને મિસાઇલના નિષ્ણાત તરીકે, તેમણે ભારતીય નૌકાદળના જહાજો રણજીત […]

ભારતીય નૌકાદળના પર્સનલ ચીફ તરીકે વાઇસ એડમિરલ AVSM સંજય ભલ્લાએ ચાર્જ સંભાળ્યો

નવી દિલ્હીઃ વાઈસ એડમિરલ સંજય ભલ્લા, AVSM, NM,એ  ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ 1 જાન્યુઆરી 1989ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન્ડ થયા હતા. 35 વર્ષની કારકીર્દિમાં તેમણે જળ અને તટ પર વિશેષજ્ઞ, કર્મચારી અને ઓપરેશનલ એપોઇન્ટમેન્ટના પદો પર કાર્ય કર્યું છે. કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક વોરફેરમાં સ્પેશિયલાઈઝેશન કોર્સ પૂરો કર્યા પછી, તેમણે […]

નૌકાદળના વાઇસ ચીફ તરીકેનો વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનએ કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન, AVSM, VSMએ 1લી મે 2024ના રોજ નૌકાદળના વાઇસ ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. કાર્યભાર સંભાળ્યા બાદ, ફ્લેગ ઓફિસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ફ્લેગ ઓફિસરને 1લી જુલાઇ 87ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા હતા અને તેઓ કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક વોરફેરના નિષ્ણાત છે. તેઓ નેશનલ ડિફેન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code