1. Home
  2. Tag "Toothpaste"

ચશ્માના કાચ પરના ડાઘ-ધબ્બા દુર કરવા અજમાવો આ ઉપાય, કાચ બદલાવવાની નહીં પડે જરૂર

જ્યારે ચશ્માના કાચ પર સ્ક્રેચીસ પડી જાય છે ત્યારે જોવામાં સમસ્યા ઉભી થાય છે.. ઘણા લોકો સ્ક્રેચીસથી કંટાળીને ચશ્માના કાચ બદલાવી નાંખે છે.. પરંતુ વારંવાર આમ કરવું ખર્ચાળ સાબીત થાય છે.. તેથી અમે તમને અહીં કેટલીક સરળ ટિપ્સ આપવા જઇ રહ્યા છે જેનાથી ચશ્માના કાચ પરના સ્ક્રેચીસ મહદઅંશે દુર થઇ શકે છે. વિન્ડશિલ્ડ વોટર રિપેલન્ટ […]

ટૂથપેસ્ટને બદલે બેકિંગ સોડાથી કરો બ્રશ,તમારા દાંત મોતી જેવા ચમકશે

બેકિંગ સોડાનો ઉપયોગ ઢોસા, ઈડલી જેવી ઘણી વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. તે વાસ્તવમાં આથોમાં વપરાય છે. પરંતુ, તમે તેનો ઉપયોગ દાંત માટે પણ કરી શકો છો. તમે તેમાંથી ટૂથપેસ્ટ બનાવી શકો છો અને તેનો ઉપયોગ તમારા દાંત માટે કરી શકો છો. વાસ્તવમાં, તે ઘણી રીતે દાંત માટે કામ કરી શકે છે.સૌપ્રથમ, જ્યારે તે દાંત […]

આ પાંદડામાંથી બનાવો ટૂથપેસ્ટ,જંતુઓથી બચાવશે અને ઘણી સમસ્યાઓમાંથી પણ મળશે રાહત

લીમડો એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણોથી ભરપૂર છે. આ પાંદડાનો ઉપયોગ માત્ર ત્વચાની જ નહીં પરંતુ દાંતની પણ ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. પરંતુ, આજે આપણે તેને ખાલી પેટે ખાવાની વાત નહીં કરીએ, પરંતુ તેમાંથી લીમડાની હર્બલ પેસ્ટ બનાવવાની વાત કરીશું. જી હા, આમ કરવાથી તમારા દાંતની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને […]

સાબુ, ટુથપેસ્ટ સહિતના સફાઈના ઉત્પાદનો ઉપયોગ લાંબાગાળે આરોગ્ય માટે નુકશાનકારણ

નવી દિલ્હીઃ સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે, પરંતુ હવે સંશોધકોએ સફાઈ ઉત્પાદનોને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. સંશોધન મુજબ, હાથ ધોવાના સાબુ, ટૂથપેસ્ટ અને સાફ-સફાઈમાં ઉપયોગમાં લેવાતા ઉત્પાદનોમાં એક રસાયણ મળી આવ્યું છે, જેનો સીધો સંબંધ એન્ટિમાઈક્રોબિયલ સેજિસ્ટેંસ સાથે છે. આ રસાયણો શરીરમાં રહેલા બેક્ટેરિયા વગેરેને ખતમ કરતા એન્ટિબોડીઝને નુકસાન પહોંચાડે છે. […]

સ્માર્ટફોનની સ્ક્રીન ક્રેક થઇ ગઈ છે ? તો Toothpaste સહીત આ વસ્તુની લો મદદ,મિનિટોમાં થઇ જશે ચકાચક

સ્માર્ટફોનની સ્ક્રીન ક્રેક થઇ ગઈ છે ? Toothpaste સહીત આ વસ્તુની લો મદદ મિનિટોમાં થઇ જશે ચકાચક અને પૈસા પણ નહીં ખર્ચવા પડે આજના સમયમાં નાના થી લઇ મોટેરા સુધી લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હશે.અમુક જ એવા લોકો હશે જે મોબાઈલનો ઉપયોગ નહીં કરતા હોય.પરંતુ જયારે સ્માર્ટફોનના ઉપયોગ દરમિયાન જો ફોન પડી જાય અને […]

ટૂથપેસ્ટની ટ્યુબ પર બનેલા લાલ, લીલા, વાદળી અને કાળા બ્લોકનો અર્થ જાણો છો? તેને જાણવું છે જરૂરી

ટૂથપેસ્ટની ટ્યુબ પર વિવિધ રંગોના કલર બ્લોક લાલ, લીલા, વાદળી અને કાળા બ્લોકનો અર્થ જાણો છો ? તેને જાણવું છે જરૂરી ટૂથપેસ્ટની ટ્યુબ પર વિવિધ રંગોના કલર બ્લોક બનાવવામાં આવે છે. જેમ કે લાલ, લીલો, વાદળી અને કાળો.આ રંગોનો પોતાનો અર્થ છે. તેને સમજાવવા માટે ટૂથપેસ્ટ બનાવતી કંપનીઓ તેના પર બ્લોક બનાવે છે.આ રંગો જણાવે […]

ત્વચાની સમસ્યાઓ દૂર કરવા ઉપરાંત આ ઘરેલુ કામો માં ઉપયોગી છે ટૂથપેસ્ટ,તેના ફાયદા જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

દાંત સાફ કરવા ટૂથપેસ્ટનો કરવામાં આવે છે ઉપયોગ ત્વચાની સમસ્યાઓને દૂર કરવા અને ઘરેલુ કામોમાં ઉપયોગી છે ટૂથપેસ્ટ ફાયદા જાણીને થઈ જશો આશ્ચર્યચકિત દરરોજ દાંત સાફ કરવા માટે ઘરે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ટૂથપેસ્ટ તમને ત્વચાની બધી સમસ્યાઓથી પણ રાહત આપી શકે છે!  એટલું જ નહીં, ટૂથપેસ્ટ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code