ગુજરાતના દરિયાકાંઠે શાહીનનું સંકટ ટળ્યું, વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું
અમદાવાદઃ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં શાહીન વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છે. તેની માત્ર અસર જોવા મળી રહી છે, વાવાઝોડાની અસરના રૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. ગુજરાત પર નથી વાવાઝોડાનો કોઈ ખતરો રહ્યો નથી. હવામાન વિભાગના જમાવ્યા મુજબ અરબ સાગરમાં ‘શાહીન’ નામનું વાવાઝોડું સર્જાઈ […]