1. Home
  2. Tag "Torrent group"

“RE-ઇન્વેસ્ટ ૨૦૨૪” દરમિયાન રૂ. ૬૪,૦૦૦ કરોડના રોકાણ અને અંદાજે ૨૬,૦૦૦ લોકો માટે રોજગારી સર્જનની પ્રતિબદ્ધતા દર્શાવતું ટોરેન્ટ ગ્રુપ

અમદાવાદ : ટોરેન્ટ ગ્રુપની સંકલિત પાવર યુટિલિટી એવી ટોરેન્ટ પાવર લિમિટેડે ગ્રીન અને ટકાઉ ભવિષ્યની પોતાની પ્રતિબદ્ધતા ને ફરી એક વાર દોહરાવી કરતા, સોમવારે કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આયોજીત ચોથી RE-ઇન્વેસ્ટ સમિટમાં ભારત સરકારને બે ‘શપથપત્રો’ સુપરત કર્યા છે. એક કંપનીએ રૂ. ૫૭,૦૦૦ કરોડના રોકાણ સાથે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦ […]

ટોરેન્ટ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની અમદાવાદ ખાતે ઉજવણી કરવામાં આવી

31 માર્ચ, 2024, અમદાવાદ: “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન,” એવા જીવન સૂત્ર સાથે શ્રી ઉત્તમભાઈ એન. મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) એક પ્રેરણારૂપ જીવન જીવી ગયા. જીવનની પ્રતિકૂળતાઓનો મક્કમતાથી સામનો કરવા માટે તેમજ વ્યાપારિક કુશળતા, સિદ્ધાંતવાદી જીવન અને માનવતાવાદી પરોપકાર માટે ટોરેન્ટ ગ્રૂપના સ્થાપક શ્રી ઉત્તમભાઈ નાથાલાલ મહેતા (યુ.એન. મહેતા)ને સદાય […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતને ભારતના ગ્રોથ એન્જિન તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવામાં મદદગાર સાબિત થયુ છે: સુધીર મહેતા

અમદાવાદ, 12 જાન્યુઆરી, 2024: શુક્રવારના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની 10મી આવૃત્તિના સમાપન સત્રમાં ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન ઈમેરિટસ શ્રી સુધીર મહેતાએ બિઝનેસ, શિક્ષણ અને નિતી નિર્માણ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલ જાણીતી હસ્તીઓની હાજરીમાં સંબોધન કર્યુ. પોતાના સંબોધનમાં શ્રી સુધીર મહેતાએ ગતિશીલ નીતિઓ દ્વારા રોકાણકારોને આકર્ષવા માટે બિઝનેસ કરવાની સરળતાને સંસ્થાકીય બનાવવા માટે […]

ટોરેન્ટ ગેસના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મનોજ જૈનની નિયુક્તિ

સમગ્ર દેશમાં 34 જીલ્લાઓમાં ગેસનું વિતરણની અધિકૃતતતા ધરાવતી દેશની અગ્રણી CGD કંપની, ટોરેન્ટ ગેસ લિમિટેડના બોર્ડએ 1 જાન્યુઆરી 2024 થી તેમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રી મનોજ જૈનની નિમણૂકને મંજૂરી આપી છે. આ પહેલા, શ્રી જૈન ફેબ્રુઆરી 2020 થી ઓગસ્ટ 2022 સુધી GAIL (ઈન્ડિયા) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. શ્રી જૈન GAIL ની અંદર બહુવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code