ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2025 Q2 પરિણામોની જાહેરાત, ચોખ્ખો નફો રૂ. 453 કરોડ થયો
ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2025 Q2 પરિણામોની જાહેરાત કરી છે. જેમાં કંપનીની આવક 9% વધીને ₹2,889 કરોડ થઈ છે. ગ્રોસ માર્જિન 76.5%, ઓપ. EBITDA માર્જિન 32.5% ઓપ. EBITDA 14% વધીને ₹939 કરોડ થયો છે. ટેક્સ બાદ ચોખ્ખો નફો 17%ના વધારા સાથે ₹453 કરોડ થયો છે. રખરખાવની પ્રવૃત્તિઓ માટે ઓગસ્ટ મહિનામાં સુનિશ્ચિત શટડાઉનને કારણે આ ક્વાર્ટરમાં ઇન્સ્યુલિનની […]