1. Home
  2. Tag "torrential rain"

ભાવનગરમાં વાદળછાયાં વાતાવરણમાં ઝરમરીયો વરસાદ, મેઘો મન મુકીને વરસતો નથી

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ પંથકમાં હજુ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી. છેલ્લા ચાર દિવસથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે. અને કેટલાક વિસ્તારમાં સમયાંતરે ઝરમરિયો વરસાદ પડી રહ્યો છે. પણ મેઘો મન મુકીને વરસતો નથી. ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી એકપણ તાલુકામાં જોઈએ તેવો વરસાદ નોંધાયો નથી, માત્ર ઝરમર વરસાદ વરસે […]

મોરબી મુશળધાર વરસાદ અને ડેમના પાણીના કારણે પુલનું ધોવાણ, વાહનવ્યવહાર ખોરવાયો

અમદાવાદઃ હાલ, ગુજરાતમાં મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તે ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે અવિરત વરસાદને કારણે અનેક જાહેર મિલકતોને નુકસાન થઈ રહ્યું છે. તેના કારણે વરસાદ જેવા માહોલમાં નાગરિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. પુલના ધોવાણને કારણે […]

અમદાવાદમાં વીજળીના કડાકા- ભડાકા સાથે ધોધમાર વરસાદ, શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા

અમદાવાદઃ ગુજરાતમાં નવસારી અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાતા વિકટ સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે અમદાવાદમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ભારે વરસાદને લીધે પાણી ભરાતા શહેરના તમામ અંડરબ્રિજ સમીસાંજથી બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરના સરદારનગર, કૂબેરનગરમાં લોકો ઘરમાં પાણી ભરાયા હતા. શહેરમાં સાંજના 6 વાગ્યાથી 8 […]

લીંબડી હાઈવે પર ધોધમાર વરસાદ, નવા બની રહેલા બ્રીજને લીધે વાહનોની લાંબી કતારો લાગી

લીંબડીઃ ઝાલાવાડમાં પણ સોમવારે અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. જેમાં  લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર ભારે વરસાદના પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી સતત પાંચ કલાક સુધી ટ્રાફિક જામને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. લીંબડી હાઇવે પર સર્કલ પાસે સીક્સલેન રોડની કામગીરીને કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાની નોબત આવી હતી. લીંબડીમાં […]

બ્રાઝિલમાં ધોધમાર વરસાદને પગલે પૂરઃ 94ના મોતની આશંકા

નવી દિલ્હીઃ બ્રાઝીલના રિયો ડી જનેરિયાના ઉત્તરી પેટ્રોપોલિસ શહેરમાં ધોધમાર વરસાદના કારણે આવેલા પૂર અને તેના પછી થયેલા ભૂસ્ખલનને કારણે મોટી તબાહી સર્જાઈ છે. તેમજ અત્યાર સુધીમાં 94 વ્યક્તિઓના મોત થયાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર પેટ્રોપોલિસ શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે બાદ ભૂસ્ખલનની ઘટના બની હતી. જેમાં 94 વ્યક્તિઓના મોતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code