1. Home
  2. Tag "torrential rains"

નેપાળમાં અનરાધાર વરસાદ બન્યો આફત, પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 220 પર પહોંચ્યો

લગભગ ચાર હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા 30થી વધારે વ્યક્તિઓ ગુમ નવી દિલ્હીઃ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 200ને વટાવી ગયો છે. 48થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પૂરના પાણી ઓસરતા સરકારે લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં […]

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં પાંચ દિવસની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના અનેક ગામોમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ […]

ડાંગના વઘઈમાં ઘોઘમાર વરસાદ, અંબિકા સહિત નદીઓ ગાંડીતૂર બની, અનેક ગામો સંપર્ક વિહોણા

અમદાવાદઃ ગુજરાતમાં મેઘાડંબર બરોબરનો જામ્યો છે. રવિવારે રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન 124 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જ્યારે દિવસ દરમિયાન 193 તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે સ્થિતિ કપરી બની રહી છે. સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં ભારે વસાદને કારણે કિમ, વિરહ, વીરા સહિતની નદીઓમાં ભારે પૂર […]

દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદઃ તિરુપતિમાં અનેક ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયાં

અમદાવાદઃ દક્ષિણ ભારતના તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. ચિત્તુર જિલ્લાના તિરૂપતિમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર બંધ કરવામાં આવતા અનેક શ્રદ્ધાળુઓ ફસાયાં છે. ગુજરાતના પ્રવાસીઓ પણ તિરૂપતિમાં ફસાયાં હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રના 50 લોકો ફસાયાં હોવાનું જાણવા મળે છે. હાલ પ્રવાસીઓ રસ્તા ઉપર રહેવા મજબુર મન્યાં છે. હવે ટ્રેન એક […]

ગુજરાતમાં વાવાઝોડાને પગલે અષાઢી માહોલઃ 188 તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં રાખી રાત ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમજ રાજકોટ સહિત અનેક નગરોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. દરમિયાન આજે સવારથી જ અમદાવાદમાં આકાશ વાદળછાયુ રહ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code