ગુજરાતમાં દર ચોથો વ્યક્તિ સહકારી મંડળીનો સભાસદ, કૂલ 1.71 કરોડ સભાસદો
ગુજરાતમાં કૂલ 89,221 જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત, 3 વર્ષમાં 48 લાખથી વધુ ખેડૂતોને 3056 કરોડની વ્યાજ સહાય ચુકવાઈ, 559 ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રૂ.15 કરોડની સહાય અપાઈ ગાંધીનગરઃ દેશભરમાં તા.14 થી 20 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે ત્યારે સહકારી પ્રવૃત્તિઓનો દેશના અને રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. તેમાં પણ ગુજરાતનાં સહકાર મોડલની […]