1. Home
  2. Tag "Tour"

નાણામંત્રી સીતારમણ મેક્સિકોનો પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા પહોંચ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ મેક્સિકોનો પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા પહોંચી ગયા છે. રવિવારે મોડી સાંજે નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય રાજદૂત અને કોન્સ્યુલ જનરલ દ્વારા સીતારામનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નાણા મંત્રાલયે આજે ‘X’ પોસ્ટ પર જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું […]

ચોમાસની સિઝનમાં ફરવા માટે હિમાચલના આ પ્લેસ છે બેસ્ટ

કાંગડા ઘાટી હિમાચલનો એક સુંદર વિસ્તાર છે. અહીં સુંદર લીલાઢમ પહાડો છે અને નાના નાના ગામડાઓ છે. અહીં પહાડ પર ચઢી શકો છો અને ગામડાઓમાં ફરી શકો છો. અહીંની પ્રાકૃતિક સુંદરતા તમારું મન મોહી લેશે. ધારા હિમાચલમાં એક સુંદર જગ્યા છે. અહીં ઘણી નાની નદીઓ વહે છે. તેનું પાણી ચેખ્ખું અને ઠંડુ છે. અહીં મોટા […]

કાશ્મીર મામલે સાઉદી બાદ હવે ઈરાને પાકિસ્તાનને આપ્યો આંચકો

નવી દિલ્હીઃ ઈરાનના રાષ્ટ્રપતિ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમએ ગાઝા અને કાશ્મીરનો રાગ આલોપીને મુસ્લિમ એકતાની અપીલ કરી હતી. જો કે, ઈરાનના રાષ્ટ્રપતિએ કાશ્મીર મામલે બોલવાનું ટાળીને પાકિસ્તાનને 440 વોલ્ટનો આંચકો આપ્યો હતો. અગાઉ સાઉદી અરેબિયાએ પણ કાશ્મીર મામલે બારત સાથે બેસીને ચર્ચા કરવા માટે પાકિસ્તાનને સલાહ આપી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ […]

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ 25 નવેમ્બરે જાપાન-સિંગાપોરના પ્રવાસે જશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આગામી 25 નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના એક સપ્તાહનાં પ્રવાસે જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, […]

ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોની સંખ્યામાં વધારો, 8 મહિનામાં 1190.62 લાખ મુસાફરો કર્યો પ્રવાસ

ડોમેસ્ટિક ઉડ્ડયન ઉદ્યોગે 2023ના પ્રથમ આઠ મહિનામાં મુસાફરોના ટ્રાફિકમાં નોંધપાત્ર ઉછાળો અનુભવ્યો છે. નવીનતમ ડેટા વિશ્લેષણ અનુસાર, જાન્યુઆરીથી ઓગસ્ટ 2023 દરમિયાન સ્થાનિક એરલાઇન્સ દ્વારા વહન કરાયેલા મુસાફરોની સંખ્યા પ્રભાવશાળી 1190.62 લાખ સુધી પહોંચી છે, જે નોંધપાત્ર વધારો દર્શાવે છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 38.27% છે. એકલા ઓગસ્ટ 2023 મહિનામાં 23.13%નો નોંધપાત્ર માસિક વૃદ્ધિ દર જોવા મળ્યો હતો, જેમાં […]

દેશના 80 કરોડ પરિવારને મફતમાં રાશન આપવાનું શક્ય ખેડૂતોને કારણે જ બન્યુઃ ઉપરાષ્ટ્રપતિ

જયપુરઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આજે ડૉ. (શ્રીમતી) સુદેશ ધનખર સાથે એક દિવસીય મુલાકાતે રાજસ્થાન પહોંચ્યા હતા. જયપુર એરપોર્ટ પર પહોંચતા રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને રાજસ્થાન સરકારમાં મંત્રી મહેન્દ્રજીત સિંહ માલવિયાએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સેન્ટ્રલ શીપ એન્ડ વૂલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અવિકાનગર ગયા હતા, જ્યાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં […]

ભારતીય ટીમના ખેલાડી ઈશાન કિશનનો પ્રશંસક બિહારથી ઝીમ્બાબ્વે પહોંચ્યો

નવી દિલ્હીઃ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ગુરુવારથી ત્રણ મેચની વન-ડે શ્રેણી શરૂ થઈ રહી છે. આ માટે કેએલ રાહુલના નેતૃત્વમાં ભારતની યુવા ટીમ હરારેમાં જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. જ્યારે ભારતીય સ્ટાર્સ પ્રેક્ટિસ માટે મેદાનમાં પ્રવેશ્યા ત્યારે તેમને જોવા માટે સ્ટેડિયમના ગેટ પર ઘણા ચાહકો એકઠા થયા હતા. તેમાંથી એક પ્રશંસકે ઈશાન કિશન તરફ ઈશારો […]

RSSના વડા મોહન ભાગવત શનિવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. વડાપ્રધામ સહિત રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધી ગયા છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત પણ શનિવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાગવતનો આ  પ્રવાસ મહત્વપૂર્ણ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના દીવના પ્રવાશે જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસના દીવના પ્રવાસે જવાના છે. દીવના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મ્યુઝીયમમાં ફેરવાયેલા ખુખરી યુદ્ધ જહાજનું પણ લોકાર્પણ કરશે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 11 અને 12 જૂને કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. […]

ઓછા ખર્ચામાં સરસ જગ્યા પર ફરવાનો પ્લાન છે? તો આ સ્થળ વિશે જાણી લો

ફરવા માટે બેસ્ટ જગ્યા અને ખર્ચમાં પણ સસ્તું આ સ્થળો વિશે જાણી લો ઉનાળાના સમયમાં કેટલાક માતા પિતા તથા યુવાનોની ઈચ્છા હોય છે કે તે પોતાના બાળકોને લઈને ક્યાક સારી જગ્યાએ ફરવા જાય. ક્યારેક કેટલાક લોકોને ખર્ચની તકલીફ પણ આવતી હોય છે પણ હવે તે લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે વાત આવે ઓછા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code