વર્લ્ડ હેરિટેઝમાં હવે ઝાંસીના સુકુવા-ઢુકુઆ ડેમનો સમાવેશ – પ્રવાસનને મળશે પ્રોત્સાહન
ઝાંસીના સુકુવા-ઢુકુઆ ડેમનો વર્લ્ડ હેરિટેઝમાં સમાવેશ ઉત્તરપ્રદેશને પર્યટન ક્ષેત્ર ઉપલબ્ધિ ઝાંસીને પ્રયન ક્ષેત્ર મળશે પ્રોત્સાહન લખનૌઃ- ઉત્તરપર્દેશના ઝાંસી સ્થિતિ સુકુવા-ઢુકપવા ડેમને પર્યટન ક્ષેત્રે મોટી ઉપલબ્ધી મળી છે,ડેમને દેશના સૌથી જૂના અને શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સિંચાઈ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વર્લ્ડ ક્લાસ સંસ્થા ઇન્ટરનેશનલ કમિશન ઓન ઇરિગેશન એન્ડ ડ્રેનેજ દ્વારા વર્લ્ડ હેરિટેજ ઇરિગેશન કેટેગરીમાં તેની […]