1. Home
  2. Tag "tourist destinations"

કોરોનાને લીધે ગુજરાતના પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી, ટુરિઝમને પડ્યો ફટકો

  અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કોરોનાને લીધે યાત્રાધામ અંબાજી, બહુચરાજી સહિત મંદિરો પણ દર્શનાર્થીઓ માટે બંધ હતા. જે ગઈ કાલથી ખોલવામાં આવ્યા છે. પણ  દર્શનાર્થીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા હીલ સ્ટેશન, ગીરનારમાં સિંહ દર્શન, સોમનાથ, તેમજ કચ્છના પ્રવાસન સ્થળો સફેદ રણ, ધોળાવીરા, વગેરે સ્થળોએ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગર, પાવાગઢ, દાંડી, અને ધોળાવીરા જવા માટે એસટી ખાસ બસ દોડાવશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળ બાદ સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા પ્રવાસન ઉદ્યોગ પણ ધમધમવા લાગ્યો છે.  પ્રવાસન સ્થળોએ ખાસ બસો દોડાવવા એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. પ્રવાસીઓને સરળતા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મળી રહે તેના માટે એસટી નિગમ પ્રવાસન સ્થળો પર બસ દોડાવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ધોળાવીરા પાવાગઢ દાંડી સહિતના પ્રવાસન સ્થળો માટે 1 ઓક્ટોબરથી એક્સપ્રેસ […]

તહેવારોની રજાઓમાં રાજ્ય તમામ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યાં

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં વિકસાવવામાં આવેલા રાજ્યના મોસ્ટ પ્રિફર્ડ  ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે. વડાપ્રધાનની પ્રેરણાથી નિર્માણ થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત સાયન્સ સીટી, ગિરનાર રોપ-વે અને શિવરાજપુર બીચ ખાતે તાજેતરમાં રજાના દિવસોમાં અભૂતપૂર્વ સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લઇ રાજ્ય સરકારે વિકસાવેલી અત્યાધુનિક પ્રવાસન સુવિધાઓનો લાભ ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં પ્રવાસન વિકાસ પ્રવૃત્તિઓથી […]

મીની વેકેશનને લીધે પર્યટન સ્થળોએ પ્રવાસીઓનો ધસારોઃ હોટલો હાઉસફુલ બની

અમદાવાદઃ ગુજરાતીઓ ફરવાના ખૂબજ શોખિન હોય છે. ગમે તે હીલ સ્ટેશન કે પર્યટન સ્થળોએ જઈએ ત્યારે ગુજરાતીઓ તો મળશે જ. હાલ તહેવારોની રજાઓમાં દિવ, આબુ, સાપુતારા, જયપુર, ગોવા વગેરે સ્થળોની હોટલો હાઉસફુલ થઈ ગઈ છે.30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટ્રમીનો તહેવાર હોવાને કારણે લોકોને શનિ, રવિ અને સોમની ત્રણ સળગં રજા મળી ગઈ છે. આ રજાઓનો […]

સાતમ-આઠમની રજાઓમાં પર્યટન સ્થળોએ હોટલ-ટ્રાવેલ્સના બુકિંગમાં 60 ટકાનો વધારો

રાજકોટઃ ગુજરાતીઓ હરવા-ફરવાના શોખિન હોય છે. જેમાં સૌરાષ્ટ્રમાં આ વર્ષે સાતમ-આઠમના લોક મેળાઓ યોજાવાના નથી, એટલે લોકો સાતમ-આઠમની રજાઓમાં પર્યટન સ્થળોએ જવા માટે બુકિંગ કરાવવા લાગ્યા છે. ટુરીઝમ ક્ષેત્રમાં સાતમ-આઠમના તહેવારોનું આશ્ચર્યજનક રીતે સામાન્ય કરતા 60 ટકા બુકિંગ વધી ગયું છે. કોરોનાના લીધે છેલ્લા કેટલાક સમયથી ઘરમાં રહીને કંટાળેલા સૌરાષ્ટ્રવાસીઓ આ વખતે સાતમ-આઠમમાં ફરવાના જોરદાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code