ગુજરાતીઓ કોરોનાને ભૂલી ગયા, તમામ પર્યટક સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા
અમદાવાદ : ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. જાહેર રજાના દિવસે દરેક પર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. અને હવે લોકો કોરોનાને ભૂલી ગયા હાય તેમ પરિવાર સાથે સહેલગાહે નીકળી પડે છે. તમામ પ્રવાસન પૂરજોશમાં છે પરંતુ આ ભીડ ત્રીજી લહેર નોતરી શકે છે તેમાં શંકાને સ્થાન […]