ઉત્તરાણની રજાઓમાં કચ્છના પર્યટન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ભૂજઃ કચ્છનો પર્યટન ક્ષેત્રે છેલ્લા દાયકાથી સારોએવો વિકાસ થયો છે.કચ્છ હવે પ્રવાસનનું હબ બની ગયું છે. તહેવારો અને જાહેર રજાઓના દિવસોમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છના પર્યટક અને યાત્રાધામો પર ઉમટી પડતા હોય છે. ઉતરાયણનું પર્વ અને શનિ-રવિવાર રજાના લીધે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.. ખાસ કરીને સફેદ રણમાં ઉતરાયણના દિવસે ભારે ભીડ જોવા મળી […]